________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
લંપટ, કઈ જુગારી અને કોઈ ચેર પણ હતા. આમાં તેને એક વખત બે જુગારી ભાઈબંધે જુગારના અખાડે લઈ ગયા..
સુમતિ દાવ ખેલવા માટે બેઠે પણ તુર્તજ તેને વિવેક સુઝ. “અરે આ હું શું કરું છું? નળ જેવા શાણા રાજવીનું જુગારથી શું થયું ? અને ધર્મરાજા યુધિષ્ઠિર જેવા પણ જુગારથી રસ્ત્રીને અને રાજ્ય હારી બેઠા તે હું અહિથી શું મેળવી જવાનું હતું?” તે તુર્ત ઉભે થયે. મિત્રે જેતા રહ્યા અને સુમતિ ઘરને રસ્તે ચાલે.
દવસે જતાં સુમતિ રાજાને રાજકુમાર અને અમાત્ય કરતાં પણ અતિ હાલે થઈ પડયે. રાજા કેઈપણ ભરોસા જનક કામ હોય તે તેને જ સંપતા એટલું જ નહિ પણ તેની પાછળ તપાસ પણ કરતા નહિ.
એક વખત સુમતિએ રાજાને પુછયું “રાજન ! મારી ઉંમર નાની છે. હું ઉછરતે યુવાન છું. દુનિયાના ભાન વિનાને છું આપ આટલે બધે મારા ઉપર વિશ્વાસ મુકે તે ઠીક નહિ.”
રાજાએ કહ્યું “સુમતિ ! આ બધું ખરૂં છતાં તારામાં વિવેક છે. એટલે બીજી ગમે તેટલી ખામી હશે તે પણ તે નહિ રહે.”
સુમતિ જાતે દીવસે ખુબ ડાહ્યો અને શ્રીપુરમાં ગણના પાત્ર ગણુ.
તેનામાં ચેરી, લંપટતા અને જુગારના દુર્ગણે ઉત્પન્ન થયા પણ વિવેકને લઈ ઉગતાં જ ઉખડી ગયા.
અંતે શ્રીપુરનું રાજ્ય સુમતિએ સમૃદ્ધ બનાવ્યું અને સુમતિ સુગતિને પામે.
( પ્રસ્તાવશતક )
For Private And Personal Use Only