________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
કથાસાગર
આમ યશધરસૂરિ અને વિનયમતી સાધ્વીએ પિતાની આત્મકથાના કથન દ્વારા અનેક જીને અહિંસાના માર્ગે વાળ્યાં અને પોતે ઘણા વર્ષો સુધી ચારિત્ર આરાધી કેવળજ્ઞાન મેળવી મુક્તિને વર્યા.
તેમની સાથે દીક્ષા લેનારાઓમાં કેટલાક મુક્તિએ ગયા અને કેટલાક દેવલોક ગયા.
યશોધર અને વીરમતી આજે નથી તે પણ અ૫હિંસા ભભવ કેટલી દુઃખ દાયક નીવડે છે તેના દષ્ટાંતમાં હરહંમેશ તે યાદ કરાય છે. અને જેના આલંબનથી કે જી હિંસાથી અટકે છે.
(૧૧) આ યશોધર ચરિત્રના મૂળ રચયિતા ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા હરિભદ્રસૂરિ છે. એ મૂળ ચારિત્ર ઉપરથી વિ. સં. ૧૮૩માં જેસલમેરમાં ઉપાધ્યાય ક્ષમા કલ્યાણજીએ ગદ્ય બદ્ધમાં યશોધર ચરિત્ર નામને સુંદર ગ્રંથ લખે છે.
જેન સાહિત્યમાં બેધપ્રદ અને રસપ્રદ ગણાતાં વિશિષ્ટ ગ્રંથમાં આ ગ્રંથનું પણ વિશિષ્ટ સ્થાન છે.
[ યશેધર ચરિત્ર
પરમ પૂજ્ય શાંત મૂર્તિ પંન્યાસ શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવરની સાંપ્રેરણાથી તૈયાર કરાયેલ. કથાસાગર. ભાગ ત્રીજે.
સંપૂર્ણ.
For Private And Personal Use Only