________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચક્રવતિ
૧૨
કષાયથી જીતા છું. મરણને અને સંસારને ભય માથે છે વિગેરે વિચાર આવે છે અને લય પામે છે.
થોડા વખતમાં તે રડે જમનારની સંખ્યા ખુબ વધી પડી. આથી સાચાની પરીક્ષા કરી તેમને ઓળખવા કાકિણી રત્નથી ત્રણ રેખા કરી શ્રાવકને પૃથફ કર્યા અને તેમના સ્વાધ્યાય માટે અરિહંતની સ્તુતિ અને શ્રાવક સાધુ ધર્મના આચારને જણાવનાર ચાર વેદની રચના કરી. “માહન માહન” કહેનારા આ શ્રાવકો જતે દીવસે માહના એ નામથી પ્રસિદ્ધ થયા અને તેમાંથી જતે દીવસે બ્રાહ્મણે થયા. ભરત ચક્રવત્તિ પછી તેના પુત્ર આદિત્યયશા પાસે કાકિણીરત્ન ન હેવાથી આ માહોને સેનાની જનેઈ કરી અને તે પછી રૂપાની અને હાલ સૂત્રની થઈ. પિતા મવાન......ની કહેવાની પ્રવૃત્તિ ભરત ચક્રવત્તિ પછી તેમની આઠ પેઢી સુધી ચાલી અને નવમા દસમા તીર્થંકરના આંતરામાં સાધુ ધર્મને વિચછેદ થયે ત્યારે જિનેશ્વર ભગવંતની સ્તુતિ અને સાધુ તથા શ્રાવક ધર્મને આચારરૂપ ભરત ચક્રવત્તિએ રચેલ વેદે પણ ફેરવાયા અને તેને સ્થાને નવીનજ વેદ બન્યા.
રાષભદેવ ભગવાન મેક્ષ સમય નજીક આવ્યો ત્યારે દશ હજાર મુનિઓ સાથે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા ત્યાં તેમની સાથે ભગવાને અણુસણ સ્વીકારી પિષ વદી ૧૩ (મેરૂ તેરસ) ના દીવસે અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
દેવેએ મહત્સવ પૂર્વક ભગવાનના દેહને અગ્નિ સંસ્કાર કર્યો અને ઇન્દ્રો વિગેરે તેમના અવશેને પરમ પવિત્ર માની દેવ લેકમાં લઈ ગયા. ભરત ચક્રવતિએ અગ્નિ સંસ્કાર
For Private And Personal Use Only