________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
બ્રહ્મદત્ત ચક્રવતિ
બીજું શિયાળ બેલી ઉઠે તેમ ચિત્રસંભૂત માથે બુરખે ઓઢી નગરમાં દાખલ થયા અને તીણું સ્વરે તેમણે પણ ગીત આરંડ્યું. તેમના ગીત આગળ સર્વનાં ગીત ઝાંખાં પડયાં. લોકોના ટોળેટોળાં તેમની આગળ જમા થયાં. તેમાં કોઈ કૌતુકીને આ ગાનાર કોણ છે? તે જાણવાની ઈચછા જાગશે. તેણે બુર ખેંચી કાઢયે. લેકે એ જોયું તે બુરખામાંથી બીજું કાંઈ ન નીકળતાં ચિત્ર અને સંભૂત નીકળ્યા. ક્ષણભર જેના ગાને માથાં ધુણાવતા હતા તે લેકે “અરે આ ચંડાલ! મારો! મારે! તેમણે આખું નગર અભડાવ્યું.” એમ કહેતાં જેના હાથમાં જે આવ્યું તે લઈને મારવા લાગ્યા. આમ હડકાયા કુતરાની પિઠે મારીને લેકે તેમને નગર બહાર મૂકી આવ્યા.
ચિત્ર-સંભૂતના ગાત્ર લેકના મારથી ઢીલાં થયાં તેમ તેની સાથે તેમનાં મન પણ ઢીલાં થયાં. તેમને લાગ્યું કે લોકેને આપણી કળા પસંદ છે પણ આ શરીરમાં રહેલા હેવાથી ત્યાજ્ય છે. લોકોની દૃષ્ટિએ આપણું શરીર ઘણાપાત્ર છે તે આપણે આ શરીરને રાખીને શું કામ છે?” તેમ વિચારી પૃપાપાત કરવાના નિર્ણયે એક પર્વત ઉપર ચડયા. તેવામાં તેમને એક મહામુનિ મળ્યા. અને તેમણે કહ્યું કે “નૃપાપાતથી શરીરનો નાશ થશે પણ કમને નાશ થવાનું નથી. તેને માટે તે તપ તપી કલ્યાણ સાધી શરીરને ત્યાગ કરો તે ઉત્તમ છે.” મુનિની આ વાત તેમને રૂચી અને તે સાધુ થયા. શરીર ઉપર મુદ્દલ દરકાર રાખ્યા વિના દુસ્તપ તપી મા ખમણ આરંવ્યું. અને તેઓ બન્ને હસ્તિનાપુર નજીક આવ્યા.
એક વખત સંભૂતિમુનિ માસખમણને પારણે હસ્તિના
For Private And Personal Use Only