________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અદિન
૪૩
સાથે બહાર આવ્યું અને કહેવા લાગ્યું કે “ગધેડાઓને તે ડફણું જ જોઈએ તેમ તમારી સાથે સામનીતિ કામની નથી.” તેમ કહી દૃષ્ટિવિષવડે સાગરના ૬૦ હજાર પુત્રોને ભસ્મિભૂત કરી નાગરાજ નાગકુમાર સાથે પાતાલ લોકમાં ચાલે ગયે.
સગરના પુત્રની સમગ્ર છાવણી કકળથી ગાજી ઉઠી. દિશાઓ અને વનપક્ષીઓ પણ રડી ઉઠયાં અને ગઈકાલની પ્રબળ શક્તિ એકાએક આમ અચાનક અસ્ત પામતી જોઈ સૌ કઈ શોકમગ્ન બન્યા. સેનાપતિ અને સિનિકે શા મેં પાછા ફરવું તે ન સૂઝવાથી મૃત્યુ પામવાની તૈયારીવાળા થયા. તેવામાં એક ભગવા વસ્ત્રવાળા બ્રાહ્મણે તેમને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે “હું રાજાને શેક એ છે કરી શાંત પાડીશ! તમે આવા અકાળ મૃત્યુને ન વરે !”
‘હું લૂંટાયે છું ! મારૂં કઈ રક્ષણ કરે! બચાવે ! બચાવે!” એમ બૂમ પાડતે બાળમૃતકને લઈ એક વૃદ્ધ બ્રાહ્મણ રાજમાર્ગમાં ડુસકે ડુસકે રડતે હતે. આ શબ્દ સગરચક્રી સાંભળી તેને રાજસભામાં લાવ્યું અને પૂછયું કે “હે વિપ્ર ! મારા રાજ્યમાં તને કેણે લૂટયે છે? તું કેણ છે અને તારે શું દુઃખ છે?”
“મહારાજ ! હું શું કહું? મારું સર્વસ્વ ગયું! હું અધભદ્ર નામના ગામડાને અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. પ્રાણપ્રિય પુત્રને તેની માતાને સેંપી હું વધુ અભ્યાસ કરવા બીજે
For Private And Personal Use Only