________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૩
કન્યાઓ સાથે પાતાના નગરે આવ્યો. થોડા સમયમાં તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અને ત્યારખાદ ખીજા પણ તેર રત્ના તેમને પ્રાપ્ત થયાં આથી સુવણૅ ખાડુએ ટ્ખંડ સાધ્યા અને ચક્રીપદ્મ મેળવ્યું.
1
ચક્રીસુખને ભાગવતા સુવણુખાડુ પાતાના કાળ સુખપૃવક પસાર કરે છે. તેવામાં વનપાલકે વધામણી આપી કે ‘નગરના પરિસરમાં તીર્થ કર ભગવાન સમવસર્યાં છે.' સુવર્ણ - બહુ સમવસરણમાં ગયા. ભગવંતને વાંદી દેશના સાંભળી પોતાના આવાસે આગ્ન્યા. પરંતુ સમવસરણમાં દેખેલા વામાંથી તેનુ ચિત્ત ખસ્યું નહિ. આવા અનિમેષ નયનવાળા દેવાને મેં સાક્ષાત્ જોયા અને અનુભવ્યા છે.’ તે ઉહાપાહમાં ચક્રી ભાન ભૂલી મૂર્છાગત થતાં જાતિસ્મરણુજ્ઞાન પામ્યા. ઘેાડીવારે ભાન આવતાં વિચારવા લાગ્યા કે, મેં આટલા આટલા ભવ કર્યા છતાં હું કેવળજ્ઞાન ન પામ્યા.’ તેણે તુ પોતાના પુત્રને મેલાન્યા અને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી તી કર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. પૂર્ણ - શક્તિથી તેમણે તપ, ધ્યાન અને જ્ઞાનમાં મન જોડયુ અને વિશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામ કનું ઉપાર્જન કર્યું..
એક વખત સુવણુ ખાડું રાજિષ ક્ષીરગિરિ પાસે આવેલી ક્ષીરપણું અટવીમાં આવ્યા. અહીં તેમણે સૂ સન્મુખ નજર નાંખી સૂર્યની આતાપના લેવા માંડી. તે અરસામાં કુરગઢ ભિલના જીવ સાતમી નરકમાંથી નીકળી સિદ્ધ થયા હતા. તે પુંછડું પછાડતા અને જંગલને ગજાવતા ભક્ષ્ય
For Private And Personal Use Only
: