________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાવ બિંબને વંદન કરી આત્માને ભાવિત કરી સાથે મુનિ સાથે મરૂભૂતિને જીવ જ્યાં યુથાધિપતિ થયું હતું તે અટવીમાં આવી પહેંચે. સરવર કાંઠે સાથે પડાવ નાંખ્યું અને મુનિ ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. - આ અરસામાં મરૂભૂતિને જીવ યુથાધિપતિ હાથિણીઓ સાથે સરેવરમાં આવ્યું. કીડા બાદ તેની નજર સાર્થના તંબુઓ ઉપર પડી. પૂર્વભવના ક્રોધામાત મૃત્યુથી તેને સાર્થ જોઈ કોધ ઉપજે. અને તડામાર કરતે તે તરફ દેડ, પણ વચમાં મુનિને જોઈ અટક કે તુર્ત મુનિએ
અવધિજ્ઞાનથી તેને પૂર્વભવ જાણી કહ્યું “મરૂભૂતિ ક્ષમા રાખ. તું પૂર્વભવમાં ભદ્રિક અને વ્રતી હોવા છતાં ક્રોધથી તિર્યંચ થયે છે. તેને જરી તે વિચાર કર. હાથી ચમ તેને પૂર્વભવ યાદ આવ્યા અને વિચારવા લાગ્યું કે “હું માનવ ભવ પામી હારી ગયે, તેણે ગુરૂની આસપાસ પ્રદક્ષિણે દીધી. ગુરૂને ઉપદેશ સંભાળી શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો. વરૂણાને જીવ જે હાથિણી રૂપે થયે હતું તે પણ બોધ પામે.
હવે યુથાધિપતિ સુકું ઘાસ ખાતે, કેઈને ઉપદ્રવ નહોતે કરતે અને જોઈ જોઈ ડગ મૂકતો જીવન વિતાવે છે. એક વખત સરોવરમાંથી પાણી પી પાછા ફરતાં તે કાદવમાં ખેંચી ગયો અને તેને એક કુર્કટ સર્વે ગંડસ્થળ ઉપર જીવનઘાતક ડંશ દીધે. આ સર્ષ બીજે કઈ નહિ પણ મરૂભૂતિને મારવાથી ગુરૂએ અને તાપસીએ કઢી મૂકેલ કમઠને જીવ મૃત્યુ પામી સર્પપણે ઉત્પન્ન થયે
For Private And Personal Use Only