________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). એને તપવગેરેના મંત્રસાધકેથી બળથી અવધિજ્ઞાનવડે જાણી શકે છે, અને તેઓને સ્વસ્થાને બેઠાં બેઠાં પણ સહાય કરવાની શક્તિ વડે સહાયક થાય છે, અને કઈ વખત પ્રત્યક્ષ પણ દર્શન આપે છે, તથા સ્વમમાં પણ દર્શન આપે છે, દેના અને દેવીઓના નામે કેટલાક જૂઠા લકે પાખંડ ચલાવે છે અને માન પૂજા લક્ષ્મીની લાલચે મહને દેવ પ્રત્યક્ષ. છે, હું અમુક કાર્ય કરી શકું છું એમ જૂઠું કહી લેકેને ઠગે છે, તથા લોકોની આગળ ધણે છે તથા અમુક દેવી પાડે બેકડે માગે છે એમ ધૂણીને કહે છે, એવા જૂઠા પાખંડી ઠગ લેકોથી કદાપિ છેતરાવું નહીં અને તેઓનું કથન સત્ય માનવું નહીં અને તેઓની સંગતિ પણ. કરવી નહીં. દેવે, અને દેવીઓ, પાડો અને બકરા વગેરેનું માંસ ખાતી નથી અને તેથી ખુશી થતી નથી એમ જૈનશા પકાર કરીને જણાવે છે. માટે જૈનશા, મિથ્યાત્વી દેવોથી અને દેવીઓથી અને તેઓના ભક્તના જાડાણાથી દૂર રહેવાનું ફરમાવે છે, અને જૈનશાસનદેવ કે જેઓ જૈનસંઘના સહાયક છે અને જનસમકિતધર્મી છે તેઓની સાથે સાધર્મિકબંધુની દૃષ્ટિએ પ્રેમથી વર્તવાનું જણાવે છે. જેને જનમંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે શ્રી તીર્થકર વીતરાગદેવને મૂલનાયક પ્રભુ. તરીકે જાણે છે અને તેમની નીચેની દેવીને તથા ગેખલા વગેરેમાં યક્ષ યક્ષિણને પ્રભુના સેવક તરીકે જાણે છે અને તીર્થંકર પરમાત્માને તેમની દશાએ પૂછ સ્તવી ગુણ રહે છે અને શાસન દેવદેવીઓને તેમના અધિકાર પ્રમાણે માને છે પૂજે છે તેથી જેને લોકોત્તર મિથ્યાત્વ. લાગતું નથી. જે જૈને, લેટેશ્વર મીરાંદાતાર જાય છે તે કરતાં, જે જૈન, તેવી ભાવનાથી શાસન દેવોની પાસે જાય છે તેઓ કરેડગણું મિથ્યાત્વ વાસનાઓથી બચી જાય છે અને તેઓને જેનોનો પરિચય રહેવાથી મૂળ સમકિત આદિના આચારમાંથી ખસી જવાને વખત પણ આવતે
For Private And Personal Use Only