________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
ગુરૂકુલાને સાહાચ્ય કરવી અને જૈન સાધુઓને તથા સાધ્વીઓને તથા યતિયાને ધર્મશાસ્ત્રાનું અધ્યયન કરવામાં સર્વ પ્રકારની સગવડતા કરી આપવી.
૬. દરેક ગચ્છના આચાર્યે પાતપેાતાના ગચ્છના સાધુએ તથા સાધ્વીએને જ્ઞાની બનાવવા પ્રયત્ન કરવા અને અન્ય ગચ્છના સાધુએ સાથે પ્રેમ, સંપ અને ભાતૃભાવથી વર્તવાના ઉપદેશ આપવે. 9. જૈન સાધુઓની જાહેરમાં નિન્દા ન થાય અને સાધુએમાં પરસ્પર એક ખીજાની નિન્દા ન થાય એમ સર્વ સધાડાના આગેવાન સાધુઓએ ભેગા થઈને વ્યવસ્થા કરવી.
૮. સર્વ ગચ્છના આગેવાન સાધુએનું એક માઁડલ સ્થાપવું અને તેએમાં નવા ક્લેશા ન થાય એવા નિયમેા ઠરાવવા, અને કાષ બાબતમાં નવે કલેશ, નિન્દા, અને કસ પ વગેરે થવાના પ્રસ`ગ બન્યા હોય તેા સર્વ ગચ્છના આગેવાન સાધુઓના બનેલા મડલદ્વારા તેનું સમાધાન કરવું અને સુધારા વધારા કરવા માટે સર્વ ગુચ્છ સાધુ મંડલે અમુક વર્ષે અમુક તીર્થમાં અમુક વખતે મળવું. ૯. જૈન સાધુઓ અને સાધ્વીઓની સખ્યામાં વધારા થાય અને જૈનધર્મની વૃદ્ધિ કરવામાં પૂર્વપરંપરાએ સાધુએ અત્યંત ઉપ યેગી થાય એવા નિયમેા ઘડવા અને તેને અમલમાં મૂકવા. ૧૦. સાધુ અને સાધ્વીઓએ, સ્વધર્મીઓને અને અન્ય ધર્મીઓને અધિકાર ભેદે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે કેવી રીતે ઉપદેશ દેવે તેનું જ્ઞાન આપવાને આગેવાન સાધુઓએ પ્રયત્ન કરવા અને ઉપદેશ દેવાની શૈલીમાં શાસ્ત્રાના આધારે ઉત્તમ તત્ત્વ દાખલ થાય તેવા ઉપાયેા જણાવવા.
૧૧. ધર્મના આગેવાન સર્વ ગચ્છના સાધુએ-સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓએ ચતુર્વિધ સંધ કાઇ તીર્થમાં ભેગા થાય અને
For Private And Personal Use Only