________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
એ શલી પસંદ કરી છે અને તે શૈલીપર તેઓ મરી ગયા છે અને કેટલાક તે ધાણીઓમાં પીલાઇ મુઆ છે. ખાકી રહેલા મદ્રાસના જેના એકદમ અત્યારના જેવી અધમ દશાએ આવી પહોંચ્યા ન હતા. પણ વખત જતાં ત્યાંના અસલી જૈને સાથેના સબધ ઉચ્ચ કામના હિન્દુ ધર્મના કારણથી બંધ કરવા લાગ્યા. અને આ સ્થિતિ લાંબા વખત સુધી ચાલવાથી તેઓ દાસ જેવા પેરીઆ જાત તરીકે ઓળખાવવા લાગ્યા. આજે તે ઘણી દયાજનક સ્થિતિમાં પોતાના દહાડા પસાર કરે છે.
હિંદુસ્થાનનું ઇમ્પીરીયલ ગેઝેટીયર લખે છે કે છેલ્લા સૈકાના અંત સુધી તેઓ ઉંચી જાતના દાસ તરીકે રહેતા આવ્યા છે. એક ખ્રીસ્તિ લેખક લખે છે કે કેટલાક સૈકાના જુલમથી તેમનામાંથી મનુ ઘ્યપણું કાઢી નાખવામાં આવ્યું છે. એવી સ્થિતિ થઇ છે. તેમાંના હજારોને ખ્રીસ્તિ ધર્મમાં વટલાવવામાં આવ્યા છે, તે જૈન હતા એમ જણાવે છે. હાલ તેની આવી સ્થિતિ થઇ છે.
અસલથી
દક્ષિણુ દેશમાં પૂર્વે ચારે વર્ષાં જૈનધર્મ પાળતી હતી તેમાંની પેરીઆ નામની કોઇ પહેલાં ચાર વર્ણ પૈકીની વર્ણ હતી તેમેને હિન્દુઆએ નીચ તરીકે ગણ્યા. હાલ તેને સુધારીને અસલની પેઠે ખરા જૈને! તરીકે બનાવવા પ્રયત્ન કરવાની જરૂર છે.
શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને વલ્લભાચાર્યના પ્રયત્નથી નિર્બળ મનના અજ્ઞાન ના પોતાના ધર્મનું જ્ઞાન નહીં હાવાથી હિન્દુધર્મમાં ભળી જવા લાગ્યા. વલ્લભાચાર્યના પુન્યમાં જે વૈષ્ણુવ વાણિયાએ છે તેઓના વશો અસલ જૈનધર્મ પાળતા હતા. વીક્ષાઓશવાળ, દશાશ્રીમાલી, વિશાશ્રીમાલી, પારવાડ વગેરે ચેારાશી જાતના વાણિયાની સ્થાપના જૈનેાના આચાર્યાંથી થઇ છે.તેમનાં નામ નીચે પ્રમાણેએશવાળ, શ્રીમાલી, શ્રી શ્રીમાલ, લાડ, દશાપેારવાડ, વીશાપેારવાડ,
For Private And Personal Use Only