________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
સંબધી સારૂં અજવાળું પડે છે. વાસ્વામીના વખતમાં આર્યાવર્તમાં ચારે વર્ષાં જૈનધર્મ પાળતી હતી તેમજ તે વખતે જૈન રાજા હોવાથી આર્યદેશમાં રાજકીય જૈનધર્મ ગણાતા હતેા. શ્રી મલવાદીના
ઉધ્ધાર કરનાર થશે.' એવું મુનિ મુખથી સાંભળી જાવડે આન સહિત મુનિરાજને પુછશે કે હે ગુરૂ ! જે તીર્થના ઉદ્ધાર કરનાર જાવડ થશે તે જાવડ ખીો કે હું જ ! ઉપયોગ ઇ ગુરૂ કહેશે કે જ્યારે પુડરીકગગરના અધિષ્ટાચકા જીવધાત કરશે, દારૂ માંસ ખાશે અને તે ચક્ષા સિદ્ધાચળ આસપાસ પચાસ યેાજન (૨૦૦ ગાઉ ) સુધી ઉજડ કરી નાંખશે. કર્દિ કાઈ માણસ તે સીમાને વલેાટી અદર દાખલ થશે તેા તેને મિથ્યાત્વી બની ગએલા કપ ચક્ષ બહુ ગુસ્સા લાવી મારી નાંખશે. ભગવંત યુગાદિ પ્રભુ પણ અપૂજ્ય રહેવા લાગશે તેવા ખારીક વખતમાં તે સિદ્ધાચળના ઉદ્ધાર કરવાને તું પાતેજ ભાગ્યરસાળી થઇશ. માટે બાહુબળીએ ભગવાનના કથનથી કરાવેલા યુગાદિ પ્રભુની મૂર્તિને તું ચક્રેશ્વરી દેવીની ભક્તિ કરીને તેમની પાસેથી માગી લે, આવી રીતે મુનિ વચનાને સાંભળીને ગુરૂને નમી રાજી થતુા જાવડ પેાતાને ઘેર જઇ તરત પ્રભુની પૂજા કરી બળિ વિધાન સહિત હલકા દેવાને સ’તેાષી મનમાં ચક્રેશ્વરી દેવીનું ધ્યાન ધરતા સમાધિસRs મહિનાના તપને અંતે ચક્રેશ્વરી પ્રસન્ન થઇ પ્રત્યક્ષ થઈ મહાપુરૂષને કહેશે કે હું જાત્રુડ ! તું તક્ષશિલા (ગિજની) એ જા અને ત્યાંના જૈન રાજા જગમલ્લને કહે એટલે તેના બતાવવાથી ધર્મચક્રની આગળ તે અરિહંત પ્રભુની મૂતિને તું દેખીશ. પછી પ્રભુએ કહેલા અને સુભાગ્યથી નહેરમાં આવનારા તું મારી કૃપાથી સઘળી રીતના ધર્મમાં સારરૂપ તીર્યના ઉદ્ધાર કરીશ. અમૃત સરખાં વચન સાંભળી યમાં તેનું સ્મરણ કરતા તે તરત તક્ષશિલાએ જશે અને ઘણા ભેટગુટે ત્યાંના રાજાને પ્રસન્ન કરી દેવીએ અડાવેલી પ્રતિમાને વાસ્તે પ્રીતિ સહિત પ્રાર્થના કરશે, પછી રાજાની પ્રસનતા કેળવી ધર્મચક્ર નજીક જઈ ભક્તિપૂર્વક પ્રદક્ષિણા કરીને સમ હિતપડે જાવક તેના ફન્ન કરશે. કેટલેક વખત વહી ગયા પછી ઉજ્જવળ, સુંદર અને જેના કરનારી શ્રી માદિ મુની મૂર્તિ પ્રગટ થશે. પછી તે ભૂત
For Private And Personal Use Only