________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧). શ્રી કાલકાચાર્યે દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુરમાં જેનરાજા શતવાહનની સમક્ષ પાંચમની સંવત્સરી હતી તેની ચુથની સંવત્સરી કરી. પ્રભાવક ચરિત તથા નિશીથચૂર્ણમાંથી આ બાબતના પાઠે મળી આવે છે. આપણે અત્ર એટલું વિચારવાનું છે કે કાલિકાચાર્યના વખતમાં દક્ષિણ દેશની રાજધાનીભૂત પ્રતિષ્ઠાનપૂરમાં જન રાજા હતો અને દક્ષિણ દેશમાં જનધર્મ પ્રવર્તતો હતો. શ્રી પાદલિપ્ત પ્રભુના મૂળમાં સ્કંદિલાચાર્ય થયા તેમણે દેશમાં વિહાર કર્યો ત્યાંના મુકુંદ નામના બ્રાહ્મણને દીક્ષા આપી. તે વૃદ્ધ હતા. વિહાર કરતા કરતા તે લાટ દેશના લલાભભૂત ભરૂચમાં આવ્યા. તે ઉંચે સ્વરે ગેખતા હતા તેથી એક યુવાન સાધુએ મશ્કરી કરી કે આ હવે વૃદ્ધાવસ્થામાં ગોખીને શું મૂશળ લાવશે. વૃદ્ધ મુકુંદ મુનિએ એકટિવંશ દિવસ સુધી સરસ્વતિની આરાધના કરી અને દેવીની કૃપાથી વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા. તેમની સાથે કાત્યાયન ગાત્રીય દેવપિતા દેવશ્રીમાતાને પુત્ર સિદ્ધસેન બ્રાહ્મણ વાદ કરવા આવ્યા. વૃદ્ધ વાદિએ સિદ્ધસેનને હરાવી દીક્ષા આપી કુમુદચંદ્ર એવું નામ આપ્યું. તેમણે સકલ સિદ્ધાંતને અભ્યાસ કર્યો અને ઉજજયિની નગરીના વિક્રમાદિત્ય રાજાને પ્રતિબોધ આપીને જેનધમ બના
વ્યો. જન થએલા એવા વિક્રમાદિત્ય રાજાએ શ્રી સિદ્ધાચળને સંધ કહાયો હતો. સિદ્ધસેન દિવાકરસૂરિ ઉજજયનીથી વિહાર કરીને ભરૂચમાં આવ્યા હતા તે વખતે ત્યાં બળામત્ર રાજાને પુત્ર ધનંજય રાજા રાજ્ય કરતો હતો. તેણે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી હતી. વિક્રમ સંવતના પહેલા સૈકા સુધી તે ક્ષત્રિય જૈન રાજાઓ દીક્ષા અંગીકાર કરતા હતા એમ પ્રભાવક ચરિત્રથી સિદ્ધ થાય છે. સિદ્ધસેન દિવાકરસૂરિ દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપૂરમાં સ્વર્ગગમનને પામ્યા. શ્રી સિદ્ધસેન દિવાકરના સમય સુધી તો જેનેની પૂર્ણ જાહેજલાલી હતી તેમના વખતમાં ઘણા ક્ષત્રિય રાજાઓ ઉત્તર હિંદુસ્થાન તથા
For Private And Personal Use Only