________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
આવશ્યકની ટીકા વગેરેમાં જણાવવામાં આવ્યું છે. ટીએટ તરફ્ પણ જૈનાચાર્યાં ગયા હતા . અને જ્યેાતિર્વિધા વગેરેની શેાધખાળ કરતા હતા એમ પ્રતિ ભાસે છે. અન્ય દેશમાં જૈન મૂર્તિએ નીકળે છે તેનું કારણ એ છે કે પૂર્વે ત્યાં જૈનધર્મ પ્રવર્ત્તતા હતા. શ્રી હરિભદ્ર સૂરિના એ શિષ્ય ટીમેટમાં ગયા હતા એમ પ્રભાવક ચરિત્રમાંથી હકીકત મળી આવે છે. કાશ્મીરમાં પૂર્વે જૈનધમ હતા એવું ઐતિહાસિક કથાએથી સિદ્ધ થાય છે. શ્રી સુદર્શનાનું ચરિત્ર વાંચતાં માલુમ પડે છે કે સુદર્શના એ લંકાના રાજાની પુત્રી હતી અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું તેથી તેણે જૈનધર્મ સ્વીકાર્યાં હતા. નેપાળમાં ભદ્રબાહુ કે જે ચૈાદ પૂર્વની વિધા જાણતા હતા તે મહાપ્રાણાયામનુ ધ્યાન સિદ્ધ કરવાને ઘણા વર્ષ સુધી ત્યાં રહ્યા હતા તેથી નેપાલ, ભૂતાન વગેરેમાં જેનેા હતા અને તેમનાં મદિરે હતાં એમ ઐતિહાસિક વૃત્તાંતથી સિદ્ધ થાય છે. શ્રી વીરપ્રભુ પશ્ચાત્ ૨૧૪ બસે તે સૈાદ વર્ષે આષાઢાચાર્યના શિષ્ય અવ્યક્તવાદી નિશ્ર્વ થયા તે વખતે રાજગૃહી નગરીમાં જૈનધર્મી બલભદ્ર રાજા રાજ્ય કરતા હતેા તેણે અવ્યકતવાદીને પકાવી ઠેકાણે આણ્યા. નેપાલની આજુબાજુના પ્રદેશમાં ભદ્રબાહુ સ્વામીના વખતમાં હિંગ પાર્શ્વનાથનું મંદિર હતું તેથી ભદ્રબાહુ - સ્વામીએ વિંગમંત્ર પૂર્વોક્ત પાર્શ્વનાથના નામથી બનાવ્યે હતા. હિમાલયમાં જૈન તીર્થ છે કે તત્ સબંધી નીચેના શ્ર્લોકથી નિર્ણય થાય છે.
चित्रेशैलेविचित्रे यमकगिरिवरे चक्रवाले हिमाद्रौ । श्रीमतीर्थकराणां प्रति दिवसमहं तत्रचैत्यानि वन्दे ॥ २ ॥
હિમાલય પર્વતમાં નેપાલમાં પૂર્વે જિનમન્દિર હતાં એમ સિદ્ધ થાય છે. હાલ તે છે કે નહીં તેની શેાધ કરવાની જરૂર છે.
For Private And Personal Use Only