________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
થાય છે તેથી તે પ્રલય કહેવાય છે અને સર્વથા કર્માદિકના અભાવને મહાપ્રલય કહેવામાં આવે છે, એમ મૈગમનયની અધ્યાત્મ દૃષ્ટિએ સમજવું. મરણુ સમયે આત્માને પુણ્યથી નિર્ભયદશા રહે છે અને પાપથી ભય રહે છે. આત્મા પાતે પેાતાના ઈશ્વર છે તેની સાથે લાગેલાં કર્મો પણ કર્મની દૃષ્ટિએ પ્રભુ અર્થાત્ શક્તિમાન છે. ઈશુ ત્રીજા આકાશમાં ગયા અર્થાત્ જૈનશાઓના ત્રીજા દેવલેાકમાં ગયા તેથી તે દેવ મહિમાથી પાછે જન્મસ્થાનમાં આવ્યા અને તેણે ચમત્કારી દેખાડયા. પહેલા બીજા અને ત્રીજાદિ દેવવેા કામાં તા ઘણા મુનિયા જઇ શકે છે, તે જૈનશાસ્ત્રાના વાચનથી સમ્યગ્ અનુભવાય છે, ઈશુનાં કેટલાંક વચના આધ્યાત્મિક છે, અને તેના વેદાંતજ્ઞાનમાં તથા જૈનતત્ત્વજ્ઞાનમાં અંતર્ભાવ થતા હેાવાથી અધર્મ કરતાં તેમાં કંઇ વિશેષ જણાતુ નથી. ઇશુનું અતિ મનુષ્યામાટે દયાલુ દેખાય છે અને તે છેલ્લા દિવસે કોપાયમાન થશે, પાપીઓને માફ઼ી નહી' આપે એવા વિચારોથી તે તે પ્રભુના પુત્ર, કાપ-ટ્રાપ્ત કરનાર ઠરે છે માટે તેથી ઇશુમાં પૂર્ણ દયા સિદ્ધ થતી નથી. ઐ!પચારિકદૃષ્ટિએ ઇશુમાં પ્રભુમાં જીવાની કોઠુર્તાપણાની ભાવના મૂકીને જીવાને પાપકર્મોથી મુક્ત કરવાની નગમનયની સાપેક્ષિક ભાવનાએ કથંચિત્ ખ્રીસ્તી દર્શનના જૈનદર્શનમાં સમાવેશ થઇ શકે છે પણ તે એવુ નૈગમન યકથિતસાપેક્ષિક જ્ઞાન જે જાણે છે, તેને માટે તે છે પણ અન્ય જૈન મનુષ્યા માટે નથી. પ્રભુમાં કર્તાહર્તાપણાની ભાવનાના રાજાઓમાં આશપ કરાય છે અને તેથી મનુષ્યા, રાજાના દાસ, ગુલામ પરતંત્ર બની જાય છે અને પ્રભુના સેવકો છે તે રાજાઓના સેવકો બને છે, પણ રાજાએ સમાન પાતાના આત્માને નહીં અનુભવવાથી અને પ્રભુ સમાન સ્વાત્માને નહીં અનુભવવાથી તેએ ગુલામ અને છે, પરતંત્ર અને છે અને તેથી રૂશિયાના ઝાર અને તેની પ્રજા જેવી દુર્દશા થાય છે. જૈનશાઓમાં આત્મા તે પરમાત્માએ થાય છે, એવી શ્રદ્ધાથી જૈના, ટ્રાન્સ, અમેરિકાની પેઠે પ્રાવત ત્ર સામ્રાજ્યવાદીઓના સરખા સ્વતંત્ર અને છે અને
For Private And Personal Use Only