________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
પીએ છે તે મારામાં રહે છે ને હું તેમાં રજ્જુઉંધું, જે મને ખાય છે તે પણ મારાથી જીવશે” ચાહાન ( અધ્યાય. ૬) જે કાઈ તરસ્યા હાય તા તે મારી પાસે આવીને પીએ. મારાપર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે” (ચાહાન અધ્યાય (૭) મારી વાત તમે સાંભળતા નથી માટે તમે તમારા માપ સેતાનના છેા, તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતા. જે દેવના છે તે દેવની વાતા સાંભળે છે” તમે દેવના નથી માટે સાંભળતા નથી. બ્રાહીમ થયા અગાઉ હું છું હું તથા ખાપ એક છૈયે” તું માણસ છતાં પેાતાને દેવ ઠરાવે છે. ઈશુએ તેને ઉત્તર દીધુ શું? તમારા શાસ્ત્રમાં એ નથી લખ્યુ કે, મેં કહ્યું કે તમે દેવા છે. જે દેવની વાત પામ્યા તેને જો તેણે દેવા કહ્યા તે જેને આપે દેવ ઠરાબ્યા ને જગતમાં મેકલ્યા તે હું દેવના દીકરાજી. ખાપ મારામાં છે ને હું તેનામાં છું. પુનરૂત્થાન તથા જીવન હું છું. તમે એક બીજાપર પ્રેમ કરો. જેવા મેં તમપર પ્રેમ કીધા તેવા તમપણ એક બીજાપર પ્રેમ કરેા. “ રસ્તા તથા સત્ય તથા જીવન હું છું” હું ખાપમાં ને છાપ મારામાં એવા મારાપર વિશ્વાસ કરા (યોહાન) દેવે તેઓને ભ્રષ્ટબુદ્ધિમાં મેલી દ્વીધા ” અધ્યાય. ૨ “ દેખાતા યહુદી તે યહુદી નથી ને દેખાતી દેહની સુનત તે સુનત નથી. માંહેનેા યહુદી તે યહુદીને સુન્નત હૃદયની ને જે અારિક નથી પણ આત્મિક છે. જેટલા દેવના આત્માથી ઘેરાય છે તે દેવના દીકરા છે, આપણે દેવનાં છેાકરાં છેચે” અધ્યાય. ૮)
તમારા સતાવનારાઓને ભાશીર્વાદ આપા, આશીર્વાદજ આપે ને શ્રાપ આપતા ના. હરખનારાએની સાથે તમે હરખા અને રનારાઓની સાથે રા. માંડુમાંહે તમે એકજ મન ધરા, મોટાઈ પર મન ન રાખેા પણ દીનાની સાથે મળતા જાએ; તમે પાતાને બુદ્ધિવ ત ન સમજો, ભુઢાને બદલે ભુંડું કાઇને વાળતા ના, સઘળાં માણુસાનાં દેખતાં જે સુશાભિત છે તે (કરવાને) ધ્યાનમાં આણા, જે અની શકે, તા જેમતેમ કરીને સઘળાં માણસાની સાથે સમાધાનમાં ચાલા. આ વહાલાઓ, તમે પાતાપરનું વૈર ન
For Private And Personal Use Only