________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
૧૨
અમ અનુક્રમ ક્રમે ગચ્છપતિ, થયા ઘણા ખીજાએ યતિ, સામાચારી શુદ્ધ સુજાણ, પાળી જિનવર કેરી આણુ. પાટે પ્રભાવી સાહસ ધીર, ગાતમ ગુરૂ જિમ ગુણે ગ*ભીર, ભવિયણ નયન વિકાસન ચક્ર, લક્ષ્મીસાગર ગુરૂ સૂરિ', તેહને શિષ્ય થયા અતિ ઘણા, કયા નામ કહું તેહ તણા, સાધુ પરપરા શ્રી શૃંગાર, શ્રુત સમુદ્ર પડિત સુવિચાર. તાસ શિષ્ય સુનિહિત શિરતાજ, મહિમા માટુ' જેહતુ આજ નામ જપતાં નવિધિ થાય, શ્રી વિદ્યાસાગર ઉવજ્ઝાય. વાદી વારિજ શીત સમાન, ધર્મસાગર ગુરૂ ધર્મ નિધાન; વિજયદાન સૂરિ વારૂકીએ, પાઠક પદ તેહને આપીએ. લબ્ધિસાગર ગુરૂ લબ્ધિભડાર, જેહનો જશ પામ્યા વિસ્તાર; વિજયસેન સૂરિ તેને દીએ, વાચકપદ મેટાં જસ લી. ૧૫ લબ્ધિસાગર ગુરૂ આગમ જાણુ, વિજયસેન સૂરિ કેરી આણુ; પાળે પુછી કરિ વિહાર, ભવિક જીવને તારણુ હાર.
૧૩
ઢાળ ૧ લી.
ગુડીની.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૪
૧૬
ગામ, માતપિતા, નામ, દીક્ષા, મહિમંડલે માટુ સિંહપુરાભિધ ગામ, વનવાપી કૂપ તડાગ સુઠામ. સુવસે તિહાં માનવધર્મની મનેાધામ, શ્રાવક સુવિચારી દેવભવન
અભિરામ. ૧૭ વર પાષધશાળા સુવિહિત સાધુ વિહાર, વ્યવહારી વારૂ વર્તે વર વ્યવહાર; ઇત્યાદિક મેલ્યા હૈમસૂરિ અધિકાર, ગુણ સહિત સદાએ સાથે સવિ પરિવાર. ૧૮ તિહાં સઘ શિરોમણિએ હજી પૂરિ આસ, દમ દાન દયાપર દીપે દેવીદાસ; સાહામણી સાચી કાડાં ગૃહિણી તાસ, નિજ રમણુ સધાતે વિલસે ભાગ વિલાસ. ૧૯ તસ ઉર ઉપન્યા જીવ કાઇ જશવ'ત, મને દોહદ ઉપરે પૂજી શ્રી અરિહંત; વાંદું ગુરૂ રાયા જે મોટા મહત, આગમ આરાધુ આણી મન એકાંત.૨૦
૧ કમળ