________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩ ચઉવિત સંઘ દીએ તવ પ્રભુને, સબલ ધરી ઉલ્લાસે, છઠ અઠમ બહુ શત બહુ સહસા, આંબિલને ઉપવાસે. શ્રી. ૩૧ માસખમણ પાસ ખમણ અઠાહી, પ્રત્યેકે એક માને; બહુ કડી સર્ણય સામાચક, સહિસગણું તવ માને. શ્રી. ૩૨ પ્રભૂ નિમિત્ત એ તપ અહે કરશું, યહ પુણ્ય તુમ્હ હોયે; કરજો સહુ હે ઈમ વિનવે, નેક નજરે અમ જે. શ્રી. ૩૩ ગુરૂજી પણ તે સયલ ચિત્તમાં, સાવધાન અવધારે; કરી અણસણ નેકાર ગણતાં સુર લેકે પાઉધારે. સંવત સત્તર એકાદશ વરસે, માસ અષાઢે જાણે; પેનિમ નિસિ અતિ વદ પડવે, તિથિમાં ગુરૂ નિર્વાણે. શ્રી. ૩૫
ઢાળ ૪ થી, રાગ ધન્યાશ્રી. મયગલ મારે વનમાંહે વસે-એ દેશી. ખંભાયતને સંઘ સહામણું, મન ધરી ધર્મ સ્નેહ, સેવન રૂપાનેરે નાણે અતિ ઘણે, પૂજે શ્રી ગુરૂદેહ, ગુરૂ. ૩૬ ગુરૂ આણંદજી કહે કિમ વિસરે, જસગુણને નહિ પાર, જગને વાહલેરે ગુરૂજી મારે, જિનશાસન શિણગાર. ગુરૂ. ૩૭ અંગ પૂજાએરે મહિ મુદી સવિ મલિ, માજને દેઢ હજાર; સતરખડે કીધી માંડવી, કમી પ્રમુખ તણી સાર. ગુરૂ. ૩૮ ઉચ્છવ કરતારે સમયેચિત ઘણા, ઝરતા નયણુડે નીર, શ્રાવક પધરાવે ગુરૂ અંગને, મહીસાગરને તીર. ગુરૂ. ૩૯ સુકડ, કેસર, મૃગમદ અબરા, અગર ચુએ ઘનસાર; અતિ બહુ મેલી શ્રાવક તિહાં કરે, ગુરૂ કાયા સંસ્કાર. ગુરૂ. ૪૦ ખંભ નયર તિહાં શ્રાવકશ્રાવિકા, મન બહુ ભગતિ ધરંત, અવસર એણે ધન ખરચે ઘણું, શ્રીગુરૂ ગુણ સમરંત. ગુરૂ. ૪૧ શ્રી વિજયાણુંદસૂરિ પટેધરૂ, શ્રી વિજયરાજ મુણિંદ, ચિર પ્રતિણે ઇમ લાભવિ ભણે, શ્રી સંઘ કમલ દિણિંદ
જ્યાં લગિ દિનકરચંદ. ગુરૂ. ૪૨ ઇતિ શ્રી નિર્વાણ સંપૂર્ણ
For Private And Personal Use Only