________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૪
પુહતારે શીકરી શહેર મઝાર, મિલિઆરે અકબરને ગણધાર; એસીને ગાછી કરે એક ઠામ, કહી કુણુ ધરમ બ્રુહે અભિરામ, મેલેરે શ્રીગુરૂ મધુરીય વાણી, છૂજો કરી સખ એકીજ પ્રાણી; મયર મહિર આપર તન કાઈ, દિલપાકીથી ધરમ જો હાઇ. રજસુર નરતિ દીએ મહુમાન, શ્રીગુરૂ પ્રણમી કરે ગુણગાન; ટ્ માસી તવ કીય મારિ, નામ જગદ્ગુરૂ અતિ ઉદાર. ગાય બલદ ભેંસ કાઈ ન મારે, એનુ ખાતે સાગધ હમારે; શેત્રુજા તિરથ સાઉ તુમ્હે દીના, પૈસ કસી પુસ્તકભી કીના. કરી કુરમાન દીએ તતકાલ, શ્રીગુરૂ આણુ વહે નિજ ભાલ; વિનય કરી ખુલાવે સૂરીશ, ટ્વિન દિન બાધે અધિક જગીશ. અમર શીખ લેઇ જન્મ વળીયા, મન કેરા મનેારથ સર્વે લીયા; શ્રી પૂજ્ય વિહાર કરતારે આવે, નાઝુર નયર ચુમાસુ` સેાહાવે. ૧૧ શ્રી કલ્યાણુવિજય ગુણધીર, સનમુખ જઈ પ્રણમે ગુરૂ હીર; ભાવ ધરી રહે શ્રીગુરૂ સ`ગે, ભગતે સેવ કરે મનર`ગે. ઇણિ અવસરે સઘપતિ ઈંદ્રરાજ, કરે વિનતિ આવે ગુરૂરાજ; જિન મૂરતિ પ્રાસાદ કરાયા, કીજે પ્રતિષ્ઠારે ગચ્છપતિ રાયા.
૧૦
દુહા. રાગ ગુડી.
કરવા પ્રતિષ્ઠા જિન તણી, અમ્હે આવ્યું નવિ જાય; પલળે જગદ્ગુરૂ હીરજી, માકલસિä ઉવઝાય. શ્રી કલ્યાણવિજય વાચક તણા, ગુણ જપે સૂરીશ; પણિ આવે આસ્તે આવીયા, પગી મહા મુનીશ. દેઈ આદેશ ચલાવીયા, શ્રી ઉવઝાય વૈરાટ; કરી સુપ્રતિષ્ઠા આવજો, વેગે કરી મુનિરાય્.
ઢાળ ૧૨ મી. કલ્યાણુવિજય વાચક કૃત વૈરાટ પ્રતિષ્ઠા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રણમી ગુરૂ પાય, શ્રી કલ્યાણવિજય ઉથઝાય; ચાલે ચમ કં'તુ, જિમ જગતિ ગજરાય. અતિશય મહિમા કરી, કર તું ક્ષેમ કલ્યાણ; રચ તું મહિમા વન, લાન તણુંરે નિહાણ.
For Private And Personal Use Only
3
૧૪
૧૫
૧૨
૧૩