________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુ રાગ ગુડી.
A
શ્રી હીરવિજય સૂરીસર, મહિમલે વિચરત; નયર મહિસાથે સાંચમાં, દેખી લ લાભ અનત. ઠાકરસી મને હેરખીઓ, પામી અનુમતિ આજ; મહિસાણે મામા ભણિ, આવે મિલવા કાજ મહીસાણા પુર મડણું, ચપકશાહે સુજાણ; શાહે સામદત્ત દીક્ષા તણા, આછવ કરે મડાણ. ઢાળ'૯ મી.
દીક્ષા.
સંવેગ રસે સપૂર, દીક્ષા લેવા ઘનસૂર;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ સીંહ તણી પરે કીધી, માકલા મણુ સવે જન દીધી, વહૂ શાહે ચંપક ધીર, સંસાર દે ઘરણી ગભીર; પુત્ર ઢોઈ વર દીંગ સખાઇ, શાહુ સામક્રત્ત ભીમજી સવાઈ. ધન્ય મામુ સામદત્ત નામ, કરે આદર સિઉં સર્વ કામ; વિત વાવે અને પમ ઠાણે, કરે એછવ ભલે મંડાણે, મહિસાણું નચર સેાહાવે, બહુ નયર તણા લાક આવે; ધિર દિર બહુ ઓછવ છાજે, સુરપુરથી અધિક વિરાજે. સર્વે સજ્જન મિલી હૅવરાવે, ઠાકર દેખી સુખ પાવે; પહિરાવે સર્વિ સિણગાર, સિર ખુપરછ્યુ. મનેાહાર. કાને દોઇ તૂગલ દ્વીપે, જાણું. રવિ શશીઅર જીપે; આપે શિર તિલક વિશાલ, તખેાલ ભરે દાઇ ગાલ. આર વર નવહાર સાહાવે, અંગે અ ંગિયા લાલ બનાવે; માહિ દાઈ માજીમધ, ધરે કુસુમમાલ શુભ ગધ કર સંપુટ શ્રીફલ સાહે, વરઘેાડે સહુ જગ મેહે; સમજન કુતિલ કૂકરીજે, સાજન શ્રીક્ષ દીજે. તતક્ષણ બહુ વાજિંત્ર વાજે, પ્રતિષ્ઠૐ અખરૂં ગાજે; વાજે તવ ઢાલ નિશાણા, બહુ થાકે કરતિ પ્રયાણા: વાજે પચ સખ દન ફ્રી, વાજે મહુ ભૂગલ ભેરી; વાજે માદલપુર વીણા, ગાતિ ગુણુ ગધવે લીલા,
For Private And Personal Use Only
3
૬૧
૬૨
23.
'
૬૪
E
v
૬૭
-
૬૯
७०