________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવગુરૂ ભક્તિ કરે ઉલ્લી , બોલે વચન મરકલ ડર હસી. ૪૮ પ્રિયસિ પ્રેમિ અહનિશિ રમઈ, સુખ ભરિ કાલ ઈણિ પરિ ગમે; પુંજી માત કુંઅરિ ગર્ભ ધરિએ, કઈ પુણ્યવત સુરતે અવતરિ. ૪૯ સુખ સિજ્યા સુતા કામિની, દેખે સુપન તે મધે યામિની; વદનમાં પેસંતે સિંહ, દેખી જાગી સકલ અબીહ. તતક્ષણ ઉઠી તે સુંદરી, દેવગુરૂ નામ વદને ઉચરી; આણંદભરિ રય અતિકામે, પૂછે ફલ પ્રિયને પ્રહરમે. વલતે ઉત્તર દીએ વિચારિ, હસે પુત્ર તુમડુ કુલ શિણગાર સુણું વચન મને હરખી ઘણું, પણ વચન હો તુમ્હ તણું પર જીવ અમારિતણું દેહલા, પૂજા દાનાદિક જે ભલા. જે જે મને મને રથ ઉપજે, તે તે હરખગ પૂરા સજે. પર પંજલિ દેખે વલિ સુપન મઝારિ, આવ્યાં ઈદ્ધિ યુઝ ભવન મઝારિ, મા મા બોલાવી જસે, મેતી ઘાલિ વધાવ્યું તિસે.
૫૪ જાણું એ મહિમાય ગર્ભ તણું, ઘરિ આવ્યું મોટું પ્રાણું; ચિતે તાત જવ પુત્ર જનમશે, ઠાકર નામ દેશું તિસે. ૨૫ સંવત સેલ એ તાર સહી, આ નદિ દિન પશમી કહી સમ શુભલગ્ન ને સુત જનમીઓ, સ્વજન વળે સહુ આણુંટીઓ. ૫૬ જાણે ઉગ્યું બાલ દિણંદ, જાણે મોહનાવેલી કંદ; જાણે મૂરતિ વંતુ કામ, જાણે તેજ તણું તે ધામ. બલિ કર્માદિક કિધા સેવે, ચદ સૂર દરશન દાખવે છઠી જાગરણે જાગીયા, ફેફલપાન સવે જન ઢિયા. તાતે ઓછલ કીધા ઘણ, દીધાં મંગલ વધામણાં વજન વરગ સહુ સતેષીઓ, પુત્ર નામ ઠાકરસી દીએ. સુરતરૂ ભુંઈ વાધિ સુતરૂ, દિન દિન વધે તિમ કુંઅરૂ લખણુ બત્રીસે અએ ધરે, તાત સિકિક શુભ દિન કેરે. દેખી પુત્ર તણું તે તેજ, માતાપિતાને અધિકું હેજી; પ્રહ ઉઠીને લેઈ તસ નામ, જય જપે નિત કરૂં પ્રમાણું.
જગ માણી
મમણ વચન લે તડકા ગુણે મણિ, રહણ શૃંગાધિન તે માતા
જેહને પુત્ર રમે એ છબી ૧
For Private And Personal Use Only