________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેસી નાથારે તેજસી સુત ભલા, પામસી સુત શા દલાલ શાહ કલ્યાણ જગસી જાણીએ, જાણે જે ધર્ખમાલ. શ્રી. શાહ નિહાલચંદ મેવાસા ભલા, શાહ કપૂર કુલચંદ; માણિકશા સુત શાહ ગલાલને, લાહરી સુખર્કેદ. શા સૈભાગ્યચંદ હરજી ગુણભર્યા, ધર્મકરણ ઉજમાલ; તસ ભત્રીજા સેહે અતિ ભલા, ગુણવતા સુકુમાલ. તેહ માંહે પહિલારે શાહ ઝવેર, પાનાચંદ સુજાણ એ બેહુ નંદન શાહ મલકના, માને શ્રી જિનભાણ. પારિખ પરગટ હેમચંદ, રતનજી માને જિનદેવ; સંઘવી મોતીરે સાગરચંદના, કરે અનિશિ ગુરૂ સેવ. શાહ વલમ સુત શા જયચંદજી, વ્યવહારમાં રે લીહ; શાહ શાવર સુત નાનજી ભલા, કટુક ન બેકલેરે હ. શાહ સેભાગ્યચંદ સુત ભણુ તણું, શાહ જહનાચંદ ભાણ; સમg સારારે જે ષટ દ્રવ્યના, જવહરી વાઢે વખાણુ. શાહ નાહના વલી શાહ ઝવેરને, માહીદાસ ગલાલ; ગેવદાસ શાહ અનુપજી, જે ઉપગારીરે લાલ. શ્રી. ૧૯ કચરા શાહના ગુણ દીસે ઘણું, શાહ લાલચંદને નંદ; શાહ જગતચંદ સુત સહામણું, નામે જે રૂપચંદ. ચંદનશાહજી ત્મિીદાસને, માને દેવગુરૂ આણું; ખેમચંદ નામેરે જેહ મલકને, મિતી નયણા વખાણું. શ્રી. ૨૧ શા રાજમહૂજી સુરદાસન, શા નથુ કતેચંદ; વિશ્વકરણને શા સુરમëજી પર સુત ખેમચંદ. શ્રી. ૨૨ રવજીને સુલ શાહ ગલાલજી, માનચંદ કલ્યાણ સાર;
હરા હીરાને કુલ ઉપને, નામ સુમતિ નિરધાર. હરે ભવાવીર શાહ કરતુરને, પદ્માવત પાનાચંદ; શા માલીચંદ નાગજી નિરમાલા, દીપિ મેઘને નંદ. તારા વિમલસી શાહ શિરામણ, શાહ વર્ધચંદ્રભાણ હેમા નાહનારે શાહ મલાલને, બવ બહુ સુજાણ. શ્રી. ૨૫ શાહ સૌભાગ્યચંદ તારાચંદ, સધવી તિમ ખેમચક્ર શાહ જગા સુત સમારા શાહને, ભાષચંદ રૂપચંદ શ્રી. ૨૬
For Private And Personal Use Only