________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
ઢાળ ૨૭
અમલી લાલ રંગાવી વરનાં માલા,
૨
કરૂણવાયર ગુરૂ દેશના, મીઠાં અમૃત સમ વયાં રે; મેલા વાસીરે પખી પેરે મિલીયા, સ્વારથીયાં સચણાં રે, ગુરૂ ભાખે મધુરી દેશના. આંકણી. સહુ કર્મ વશે આવી મિલ્યા, વલી કરમે વિછડી જાય રે; જિમ વાએ મીલીયાં વાદલાં વાળી, વાયરે વીખરી જાય રે. શ્રી. ૧ કુડાં દેહ કુટુંબને કારણે, અજ્ઞાની પાપ કરે સીરે; પછે તાસ વિપાક ઉદય થાયે, તવ ત્રાણુ કેાઇ ન હેાસીરે. શ્રી. એન્ડ્રુ જીવિત જલબિંદું સમા, સવી પ્રેમ સુખ ન સમઝાણા રે; સાયર કલાલ : ન્યુ સ‘પદ્મા, તેહ ઉપર માહ ન આણા રે.. શ્રી. ૩ રચણુ ચિંતામણિ નરભવા, પાંમી જેણે ધર્મ ન કીધા રે; તે માનવ રૂપે વાનરા, ફ્રાકટ જનમારા લીધે રે. ઇમ જાણી ધર્મ સમાચા, જિન વાણી ચિત્તમાં આણીરે; પપ્ ́ચ આશ્રવ તજી સંવર ભજો, ઇમ જપે કેવલનાણી રે. શ્રી. દુહા.
શ્રી. ૪
પ
કુમાર પર તેની અસર. શ્રી ગુરૂ દેશના સાંભળી, જાગ્યા ચિત્ત કુમાર; રજોડી પદ પકજ નમી, કહે ભવજલથી તાર. જન્મ મરણુ દુખ મેં સહ્યા, જાણ્યા તુમ્હેં પસાય; અબહુ' તેહથી ઉભગા, તિણું મુજ દીખ સુહાય. ઉજલ તેરસેં જેની, સંવત સત્તર ચહુઆલ; વૃદ્ધિવિજય ગણી ત્રત દીચે, સફલ તરૂ સુર સાલ. દ્રવિધ ધર્મ સુનીંદને, ક્ષમા પ્રથમ ગુણ જાણુ; સહું સાખે સાન્વયી થવું, ખીમાવિજય અભિરામ. પાલણપુરની સીમમાં, માણીભદ્ર જિહાં ચા; તપગચ્છની સાંનીધી કરે, °સમરા થાઈ પ્રત્યક્ષ
For Private And Personal Use Only
શ્રી. ૧
શ્રી. ૨
શ્રી. ૩
શ્રી. ૪
શ્રી. પ
૧ જૂદા થાય. ૨ રક્ષણુ. ૩ સાગરના માજા જેવી. જ લક્ષ્મી. ૫ મિથ્યાત્વ, ચેાગ, કષાય, અવિરતિ, આદિ. ૬ જેથી કર્મ છૂટે તે. ૭ કંટાળી ગયા છુ. ૮ દીક્ષા. ૯ રખેવાળ. ૧૦ યાદ કરે કે પ્રત્યક્ષ થાય છે.