SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪. પાટણ શહેર પાવન કરી જી, વૃદ્ધાવસ્થા જાણી, આવક અશન વસનાદિકેજી, ભક્તિ કરે ગુણ ખાણી, સુ. ૫ ઉપધાન માલારાપણા જી, મિબ પ્રતિષ્ઠા સાર; ઈત્યાદિક ગુરૂ ધર્મના જી, કાજ કરે સુવિચાર. ઢાલ ૮ મી. (સાહેલડીની દેશી.) સ્વર્ગવાસ. ૧ 3 સત્તર પચેાતેર શ્રાવણે, મન મેાહન મેરે; વદી ચાદશ શશીવાર તા, પુષ્ય વિજય મુહરતે, મ. અનશન કરી સારતા. જિંણે અવસરે કાયા તજે, મ. તિણે અવસરે મુનિદેવતા; અરીહંત સિદ્ધ સાધુ ધૃતિ, મ. પદ એક કહે સ્વયમેવ તા. ૨ શુભ ધ્યાને આયુ પુરી, મ. પાહેાતા સ્વર્ગ માઝાર તા; હાહાકાર તવ સહુ કરે, મ. દુખ જાણે કીરતાર તા. હવે નિર્વાણુ મહેાછવક ફૈરે, મ. શ્રાવક મલી સમુદાય તા; લે લાહા લક્ષ્મી તણેા, સ. આંણી અધીક ઉછાહે તા. કેસર ચંદન ઘન ઘસી, મ. ચરચે શ્રી ગુરૂગાત્ર તેા; ખાજાંઠે બેસારીને મ. છેહલી કરે સહું યાત્ર તેા. નવે અંગે પૂજા કરે, મ. સચિત પરિહાર તા; ચેાથું વ્રત કોઈ ઉચરે, મ. આંણી મન વૈરાગ તા. નવખંડી કરી માંડવી, મ. જાણે અમરિવમાન તે; વિવિધ વસ્ત્ર ઉછાડશે, મ. વિવિધ વસ્ત્ર પરિધાન તા. તે માંહી પધરાવીને, મ. શ્રાવક વડે ભલી રીત તા; જય જય શબ્દ સુખે કહે, મ. શ્રાવિકા ગાએ ગીત જો દ્રવ્ય ઘણા ઉછાલતાં, મ. યાચક દેતા દાન તા; ઈણી પેરે બહુ આડંબરે, મ, પધરાવી શુભ થાણુ તા ચિતા વિરચી સુખડમાં, મ. અન્ય સુગધી દ્રવ્ય તા; દાઘ દીએ ગુરૂ તેહને, મ. શ્રાવક એહ કર્ત્તવ્ય તા. મહેાવ મન માઢે કરી, મ. આવે નિજ નિજ ગે તા. ધ્યાન ધરે ગુરૂરાયનું, મ. મન ધરી ધર્મસ્નેહ તે. -૧૦ ૧૧ ૧. સ્થાન. For Private And Personal Use Only ४
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy