________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા. ૨૦
મા. ૨૧
માતા હુકમે નિજ લેતે તે ચાલે રે, શ્રો. લખમી લાહો લેતા પુત્યે માલે. ઉત્તમ કુળમાં ઉત્તમને અવતાર રે, શો. પુન્ય વિના કિમ સુખ લહીએ સંસાર; મા. ઉત્તમ નર ગુણ ગાતાં કાંઈ નંખેરી રે, શ્રો. શુભકરણી અનુદતાં કુર્ણ કરે છેટી. કરે કરાવે અનુદે ફળ સરખું રે, છે. શેઠ ધર્મ ગુણ કહી દિલથી હરખું; મા. લાભ ઘણે આવે વ્યાપાર તે કરીએ રે, છે. નામ રહે જગમાંહે ગાતાં તરીએ રે. સાંભળે શ્રોતા આગળ વાત રસાળ રે, છે. પુચ અધિક એમ જાણે ભાગ્ય વિશાળ; મા. ઢાળ બેતાળીશમી ભાખી અવસર જોય રે, છે. ધર્મથી અવિચળ લીલા બેમ સુખ હેય.
મા. ૨૨
મા. ૨૩
પદ પિતાને થાપીઆ, હેમચંદભાઈ સુજાણ; ચતુર વિચક્ષણ તે ઘણુ, વચન સત્ય ગુણ ખાણ, ભણ્યા ગણ્યા શુભ લક્ષણ, શેઠજી પુત્ર સુજાણ; શેઠજી પર ચલવે સદા, હાલ હુકમ પ્રમાણુ. દરબારે જસ ઉજળ, આદરમાન અપાર; કુળદીપક આધાર જીન, રાજનગર સુખકાર. પર ઉપગારી શીરસેહરા, માજનમાં જસ સાર; પિતા છતાં ગુણ ફેરવ્યા, કેઈ ન લેપેકાર. પુન્યવત પુન્યવંત ઘરે, અવતરે કરણીવંત; મોર ઈંડાં કેણ ચિતરે, એમ જાણજે સંત. નામે લેખે ચુકે નહીં, માતાભક્તિ કરે; દેવ ધર્મ ગુરૂ સેવતાં, અવતાર સફળ કરે તેય. ૧ ઢીલ. ૨ અગ્રેસર
For Private And Personal Use Only