________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે હવે વંદી જિદ, ગુરૂ પયગંદી સવારે ભાવ શુદ્ધ સિદ્ધાંત, અર્થ સાંભળી સંભારે; રે ચિત્તમત બુધ હે ચતુર, તત્વ ત્રણ તું ધર ઈસ્યા;
કવિ ખેમ જેમ સેહે સદા, જત હીરકુંદન છસ્યા. તૃતિય અંગ વિચાર છે, પ્રવચન શ્રદ્ધા શુદ્ધ અજરામર પદ આપવા હે, સદ્ધહણ કરી બુધ. ભ. ૪
रुसतं करेई, जंस करतंपि सदहणा ।
તor માળાશી, વેદ અગમ II x પરાક્રમ ધર્મ કારણે હે ફેરવું થઈ ઉ૯લાસ; દુર્લભ અંગ કહ્યું છે, જેહથી લીલ વીલાસ. પરમ ચાર અંગ એ કહ્યો છે, દુર્લભ ચતુર સુજાણુ વિષય રસ મન વાલીને હે, શિર વહે જિનવર આણુ. ભ. ૬ વિનયમૂલ ધર્મ સુરતરૂ છે, થડ દયામય સાર; આણ શ્રી જિનરાજની છે, પ્રબલ તસ વિસ્તાર. ભ. ૭ દાન શીળ તપ ભાવના હે, ચારે શાખાવૃદ્ધિ, સંજમ ભેદ શુદ્ધ સત્તરને હે, સેય પડ શાખા કીધી. શ્રાવક વ્રત બારે ખરા હે, તેહ પત્ર પવિત્ર; સમકીત જ્ઞાન ચારીત્ર તેહ હે, કુંપલ ભેદે એ વિચિત્ર. ભ. ૯ સમતાવાર સંચીએ છે, સૂરી જિન પામે છે વૃદ્ધ; જતન કરે દવ કેધથી હે, દીસે સકલ સમૃદ્ધ. ભ. ૧૦ સુર નરાધિપ ભગતે હે, પુષ્પ એહના હાઈ; આગળ શિવપદવી દીહે એ, ફળ અવિચળ સયણ જોય. ભ. ૧૧ દુર્લભ દશ દષ્ટાંતથી હે, પાપે તમે સુરક્ષ; હવે મિશ્યામતિ ગજ થકી હે, કરો યતન ભવી દક્ષ. ભ. ૧૨ રાજધાની મહરાયની હે, છળ તાકે નીશદીશ; રખે પડે વશ તેહનેરે છે, કાઠીઆ તેર જગીસ. ભ. ૧૩
૧ પાંદડાં. ૨ આગ ૪ ગાથા અશુદ્ધ છે.
For Private And Personal Use Only