________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડેદરે શેઠજી મેકલેરે, સરપાવ લઈ તેહ રાજરાજ કરી ખાતશું રે, દિનદિન વધતે તેહ. કા. ૮ વડેદરે જશ બેલતારે, જુઓ એ શેઠને પૂત્ર; રત્નખાણે રત્ન ઉપજે રે, રાખે ઘરના સૂત્ર. શેઠની ચિંતા દુર કરી રે, રાજસભામાં વખાણુ મેતા મસુદિ સકરીયારે, બહેતર કળા ગુણુજાણ. કા. ૧૦ દેશ પરદેશ પાનેભારે, જિહાં જાય તિહાં નામ; પામે ગુણે કરી, અતિ ઘણ, કંચન બન તસ વાન. કા. ૧૧ ત્રીજા મોતીભાઈ ઘરભલારે, ઘરના સમારે કાજ; ઘાટ ઘડાવે શું ઘાટશું રે, જડાવ જડીત શું સાજ. નાણાવટ ટંકશાલનુરે, કામ કરે રાખી હાર; શેઠજી કહે તિમ તે કરે, પેટી પટારા જેર. કા. ૧૩ કુંચી મેંપી શેઠજી રાખવારે, સાચવજે રૂડી રીત, કામ પડે તવ મંગાવીએરે, ધર વચન તમે ચિત્ત. કા. તેથી લઘુભાઈ શોભતારે, અનેપચંદ તસ નામ; ઘર હાટ સમારતારે, રૂડાં કરાવે કામ..
. ૧૫ *સ્પણ શેઠજીએ કરી રે, ચલ હાલ હુકમ દેરા ઉપાસરા શેભતારે, રાખે ખરચી રકમ. કા. ૧૬ દામ દગડ ખરચ માંડજ્યારે, પૂછી શતમન પર સાંજ સમે નાણાં આપરે, નામ લખિ રાખે ઘેર. કા. ૧૭ સરળ ઢાળ દશમી થઈ રે, શેઠ તણે પરીવાર; તે હવે આગળ વર્ણવુંરે, એમ કહે ધેરી પ્યાર કા. ૧૮
ગુણ જેહવા દેખી કરી, તેહને તેવી વાત, કામ ભાવે ખાતશું, ભલી વધારે ખ્યાત. દુકાન સહુના નામની, શેઠજી કહે વિચાર,
વાણોતેર રાખી ખરા, સુંપણ કરે ઉદાર. ૧ ગુણો વડે. ૨ સોનાના રંગ જે તેને વાનરંગ છે. ૩ કાળજી. ૪ સોંપણું.
For Private And Personal Use Only