________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
એલાવે હાંસે કરી, એક એક લઈ ગાઢ, રમકડાં કેઈ જાતનાં, આપે ધરી પ્રમાદ. હરખતણા પ્રભાવથી, ભણવા મુકે નિશાળ; થાડા ક્રિનમાં તેહ હવે, વિદ્યાવત વિશાળ. ઢાળ ૬ ડી.
( કપુર હાવે અતિ ઉજળારે-એ દેશી. ) શુભ મુહૂર્ત નીહાળીનેરે, ભણવા મુકે નિશાળ; છવ અતિ ખાતે કરીરે, વરઘેાડે વિશાળરે. ભવિજન વિદ્યા ભણે સુખ થાય—એ આંકણી. સામેલા શું પરવર્યાંરે, આવ્યા પડિત પાસ; પડિત પણ રાજી થયારે, સફળ ફળી મુજ આશરે. ગણિત કળા આદિ ષળીરે, અક્ષર કાના માત્ર; કળા વિકળા અહેાતેર સહીઅે, શિખ્યા તે ગુણપાત્ર. ભલે રૂડાં કામ મેરે, નહિતર મેક ડાય; સુખ દુઃખ એ લીટી ખરીરે, હૃદય વિચારી જોયરે આકાર રૂપ નમજે સદારે, પચ પરમેષ્ઠી મ`ત્ર; એહુથી ર'ગ વધામણાંરે, અવર આળ સહુ તંત્રરે. કાવ્ય કવિત છઢે કરીરે, હરીયાળી ગાહાં ઉત્તર, પતિ ગુરૂ સેવે સદારે, ભણ્યા પડિકમણા સૂત્ર. અવર સરવ વિકળા કળારે, ધર્મકળા શિરદાર; ધર્મકળા વિષ્ણુ માનવીરે, પશુય તણા અવતારરે રાત્રિ દિવસ ધરમે રમેરે, વખતચંદ કુમાર; સુખદાઇ સર્વ લેાકનેરે, વિસ↑ જશ અપારરે. શુભ લગને પરણાવીયારે, ખરચી ધન અપાર; ઈચ્છા પૂરણ આવીયારે, ઈચ્છાભાઈ કુમારરે, ભાર્યાં બીજી પરણ્યા વળીરે, જડાવદે જશ નામ; રૂપકળાએ આગળીરે, રતિ પ્રીતનું ધારે. ખભાત માંહી વહેવારીચારે, જયસ’ગ હીરાચં ́; વખતખાઈ તસ ભાર્યારે, દિન દિન અધિક આનદરે, લ. ૧૧
For Private And Personal Use Only
૩
૧
સ. ૨
ભ. ૩
· ભ. ૪
ભ. ૧
સ. ૬
ભ. ૭
ભ. ૮
લ. ૯
ભ. ૧૦