SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વકી–સંભવ. વચડાંવત્સ, બચ્ચાં. વછ–વસ, બચું. વછરે-સંવત્સર, વર્ષ. વિદ–મેં. વટપદ્ર-વડોદરા (શહેર). વનિતા સ્ત્રી. વહિ-અગ્નિવયણ–વેણ, વચનવર-૧) ઉત્તમ (૨) માગણ. વરદાયિની–વર દેનારવર્તુળગોળ. વર્ષા–વરસાદ. વલ્લ–વલ્લભ, પ્રીતિવાળ, નાથ. વિસન-લૂગડું. વસુધન. વસુધા–પૃથ્વી. વાગ્ની-બુદ્ધિમાન, પંડિત, વાચક–ઉપાધ્યાય. વાધે-વધે. વાન–વર્ણ, રૂ૫. વાપિ–વાવ. વારણું–વારણું. વારૂ–સુંદર. વિકૃતિ-વિકાર, (વિનય) જેથી વિકાર થાય તે. વિગય-વિકૃતિ) જેથી વિકાર થાય તે. ઘી, દૂધાદિ. વિગ્રતા-કાદવમાં પડયા. વિચાલ–વચમાં વિછાવું-જૂદા થવું. વિણસે-બગડે. વિધુવદની–ચંદ્રમા જેવું જેનું વદન માં છે એવી. વિધ્વંસ-નાશ. વિબુધ-પંડિત, ડાહ્યા. વિભૂષા–શભા, શણગાર વિમાસ-શોચ, વિચાર કરવિરતંત-વૃત્તાંત, હેવાલ. વિરતિ–વત, વિરમણ. વિલપે-વિલાપ કરે. વિશુદ્ધ-ફસાયેલ. વિલેપણુ-શરીરે ચોળવું તે. વિશાલ-મેટું વિષાદ–દુઃખ. વિહુણા–વગરના. વિછાય-ઝાંખા પડે. છંદ-સમૂહ. વૃષભ-અળદ. વેયાવચ્ચવૈયાવૃત્ય, ચાકરી કરવી તે. વેદ-જાતિવેલુ-રેતી. વ્યય–ખર્ચ. વ્યવહારી-વેપારી વાણુઓહેલર–વેલ (વરની.) શર્મ-કલ્યાણ શશી—ચંદ્રમા. શારદ–સરસ્વતિ. શાળ-ચેખા. શિરસેહરા-અગ્રેસર શિવ–મોક્ષ. શીત-ટાઢ. શીશ-માથું શુક્તિ-સીપ. શુચિ-પવિત્ર, ચોખું. હ્યું-(૧) સાથે, (૨) થી, (૩) સરખું () વડે. | શ્રુતવંત–શાસ્ત્રમાં નિપુણ. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy