________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતગુણ સત્ય માને છે, તેથી તેને વેદ ઉપનિષદો અને પુરાણાને માનવાની જરૂર નથી એમ માને છે છતાં જૈનશાસ્ત્રાના તત્ત્વના અનુસારે વેદ અને ઉપનિષદ્યામાંથી જે કંઈ તત્ત્વો મળતાં આવે છે એવાં તત્ત્વાને સાતનયાની અપેક્ષાએ વીકારીને એ પણ સર્વજ્ઞકથિત વચના છે એસ અપેક્ષાએ માની સમ્યગદૃષ્ટિજ્ઞાનીઓ વેદા ઉપનિષદો અને પુરાણેાના તત્ત્વને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મામાં ઉતારીને તેતે વેઢાઢિકશાસ્ત્રને અપેક્ષાએ પેાતાનાં કરવા સમર્થ બને છે એટલુંજ નહી પરંતુ કુરાન, બાઇબલ અને બૌદ્ શાસ્ત્રાને પણ સમ્યગ્દષ્ટિએ આત્મામાં આધ્યાત્મિકઅથ કરી ઉતારી શકે છે, તેથી ગીતાયજ્ઞાનીસમ્યગદૃષ્ટિ”નેને સ વિશ્વ અને તેમાં પ્રતિ સદૈનધર્માં પણ અભેદભાવે આત્મામાં સવળાં પરિણમે છે અને મિથ્યાત્વ દૃષ્ટિનો નાશ કરવા સમર્થ થાય છે. સમ્યગ્ દૃષ્ટિજ્ઞાની ગીતાર્યાં કે જેઓ સાતનયાની અપેક્ષાઓએ વેઢા, ઉપનિષદો, ખાઇબલ, કરાણુ, પુરાણ વગેરેમાં કથેલી તાત્ત્વિક તથા આલ'કારિકબાબતાને આત્મદૃષ્ટિમય જૈન દનમાં ઘટાવી શકે છે તેને તે વેદ્ય, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા વગેરેપર સાપેક્ષ સ્યાદ્વાદનચેાવડે વિવેચન કરવાના અધિકાર છે અને બાકીનાઓ કે જેમને એવી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થઇ નથી તેઓને તા શ્રી સજ્ઞનાં આગમા ગ્રન્થા તથા અન્યદર્શનીય ગ્રન્થા કે જેઓ પર સાપેક્ષ અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ ગીતાીઁએ ટીકાએ કરી ઢાય છે તેને વાંચવાના અધિકાર છે અને ગીતા જ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાના અધિકાર છે કે જેથી સભ્યષ્ટિની પ્રાપ્તિ પૂર્ણાંક સર્વાંસ શયરતિ આત્મા શુદ્ધચરિત્રદશવડે કૈવલજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા બની શકે. માટે તત્કથિતવિચારોને સાપેક્ષ અનુભવદૃષ્ટિએ વિચારવાની જરૂર છે એક વખત મારા મનમાં એવા વિચાર થયા હતા કે મૂલચારવેદની શ્રુતિયા તથા દશ
For Private And Personal Use Only