________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આત્મા પોતાની પૂર્ણતા ધ્યાનવડે પ્રગટ કરે છે. આત્મા-બ્રહ્મ સત્તાએ પૂણૅ છે તેથી તે આવિર્ભાવે પૂર્ણ થાય છે. પૂર્ણથી પૂના પ્રકાશ થાય છે. જે સત્તામાં પૂર્ણ નથી તે વ્યક્તિથી પૂર્ણ પ્રગટતું નથી. વડન બીજમાં વડ છે તે તે વ્યકિતભાવે વ્યકત વડે થાય છે. વાદળમાં ઢંકાયેલ સૂર્ય સત્તામાં તેના સ્વરૂપે પૂર્ણ છે તે તે વાદળરૂપ આવરણના નાશથી વસ્તુતઃ સ્વરૂપે પૂર્છા વ્યક્ત થાય છે. આત્મામાં અનંતજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણુપર્યાય રહ્યા છે. તેપર કર્માવરણે આવ્યાં છે. તાપણુ દેહમાં રહ્યો છતા મૂલસત્તાએ પૂણું છે તેથી કર્માવરણા દૂર થતાં પૂર્ણ સ્વભાવે પૂર્ણ પ્રગટ થાય છે. આત્મા, સત્તાએ પૂૌત્મા છે તેથી વ્યક્તભાવે કર્માંવરા ટળતાં પોતાની પૂર્ણતા પ્રકાશાય છે. આત્માની સાથે ક્રમના સચોગ ન હેાત તા પૂર્ણથી પૂર્ણ પ્રગટાય છે એવુ કથાત જ નહીં, ક્રમ અને આત્માના સંબધ છે તેથી સુન્દ્રા ગામને સિદ્ધની અપેક્ષાએ તે પૂર્ણ છે એમ કહ્યું છે અને દૈહસ્થિત બ્રહ્મ, સત્તાએ પૂર્ણ છે તેથી સત્તાની અપેક્ષાએ પૂર્ણતા ગદ્વેષીને આ પૂર્ણ છે એમ પ્રકાશ્યું છે. સિહ્વાત્મા વ્યકિતભાવે પૂર્ણ છે અને શરીર સ્થિત બ્રહ્મ અર્થાત્ સત્તાએ પૂર્ણ છે તે પૂર્ણ સિદ્ધ્બ્રહાના ધ્યાનથી પૂર્ણ સત્તાબ્રહ્મના વ્યક્તિબ્રહ્મ તરીકે પ્રકાશ થાય છે એમ દર્શાવ્યું છે. લે તેનું ધ્યાનન રે, તે તેવો હૈ जाय. इयल, भमरी ध्यानथी, भमरीरूप सुहाय ॥ जिनस्वरूप थे जिन आराधे, ते सहि जिनवर होवेरे, भमरी इयलने चटकावे, ते भमरीવર્ નોથેરે. ટ્ વીન બિન ગંગે મળીને ( શ્રી આનદંધન. ) પૂર્ણ બ્રહ્મ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરતાં શરીરસ્થ આત્મા કે જે સત્તાએ પૂર્ણબ્રહ્મ છે તે ક પ્રકૃતિને દૂર કરી વ્યક્તિભાવે પૂર્ણ બ્રહ્મ તરીકે પ્રકાશે છે. ભમરી આસા કારતક માસમાં માટીનું લઘુગ્રહ બનાવે છે અને તેમાં શણનાં પાંદડાં લાવી ગેઠવે છે, તેમાં ઈયલને લાવી મૂકે છે. ભમરી છયલને ચટકા ભારે છે. ઇયલ તે બમરીના સબ
For Private And Personal Use Only