________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન સને,
આ નાનું પણ ઉપયોગી અને ઘણા પ્રકારની જ્ઞાન સામગ્રી પીરસતું પુસ્તક મંડળના સભ્યોને તે નિયમ મુજબ ભેટ અપાય છે પણ તેઓ પોતે અનેક વખત વાંચે-વિચારઆત્મ જાગૃતિ લાવે અને બીજાઓમાં જાગૃતિ આવે તેમ કરે.
કિંમત એક રૂપીઓ ખર્ચના પ્રમાણમાં રખાઈ છે છતાં પયુંષણ અને ચાતુમાસના દિવસોમાં પ્રતિક્રમણ વગેરે પ્રસંગે પ્રભાવના કરવા માટે જેઓ ૫૦ થી વધારે નક સાથે લેશે તેને ૨૦ ટકા ઓછથી આપવામાં આવશે.
મંડળે છપાવેલાં-(૧) સાંવત્સરિક ક્ષમાપના, (૨) સંધપ્રગતિ, (૩) આત્મ શકિત પ્રકાશ, () અયાત્મ શાંતિ અને (૫) આ ભજનાવલીને જરૂર વધારે પ્રચાર કરવા આપનાથી અનતું કરશે.
૧૧૬ પૃષ્ઠ માં ૧૦૧ ચુંટેલ ભજને આ ગ્રન્થમાં આપેલ છે. ઉપરાંત ગુરુ શ્રીના જીવન અંગેનું ટુંક પણ યાદ રાખવા યોગ્ય જીવનનું નિદર્શન અપાયેલ છે–પ્રસ્તાવનામાં ભજનાવલી અંગે માર્ગદર્શન થયેલ છે. ગુરુશ્રીને રંગીન ફેટે મુકવા સાથે ટાઈટલ પેજ અનેક રંગથી, આકર્ષક બનેલ છે.
પત્રવ્યવહાર નીચેના ઠેકાણે કરવા વિજ્ઞખિ છે. (૧) શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
૩૪૭, કાલબાદેવી રોડ-મુંબઈ, ૨. (૨) શ્રી મેઘરાજ પુસ્તક ભંહાર, * કોકાસ્ટીટ-ગોડીજીની ચાલ-મુંબઈ, ૨. સં. ૨૦૧૫
લી. મંત્રીએ
For Private And Personal Use Only