________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪ )
જેનાથી સવ પ્રકારે શુભેાન્નતિ થાય તે ક્રિયાએને સ્વાધિકાર કરવા તરફ લક્ષ્ય દેવુ' અને તત્ત્વ કેવલીગમ્ય રાખવું.
(ર) ને શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાને જૈન કામ વળગી રહેશે તે અંતે એ પરિામ આવશે કે જૈન કામ પેાતાનું નામ નિશાન દુનિયામાં રાખી શકશે નહિ.
(૩) સ’કુચિત દૃષ્ટિવાળા કમન્યેાગીઓ કરતાં વિશાળ ષ્ટિવાળા કમ યોગીએ પ્રકટાવવાની ઘણી જરૂર છે; રાજકીય માઅતેમાં ચાણાય જેવા ચતુર, રાજાએમાં કુમારપાળ અને અકબર તથા અશાક જેવા, વિદ્વાનેામાં શ્રીમદ્ હરિભદ્રસૂરિ, હેમચ’દ્રા ચાર્ય અને ઉ. યોાવિજયજી જેવા ક્રમ ચોગી પ્રકટાવવાની જરૂર છે. સવજ્ઞ શ્રી મહાવીર પ્રભુના સત્યધમના વિચારોને આજની દુનિયામાં ફેલાવી દે તેવા કમચાંગી પ્રકટાવવાની જરૂર છે.
આ રીતે ક્રમયેાગના વિશાળ ગ્રંથમાંથી માત્ર ત્રણ નમુના તરીકે એમના વિચારો આપવામાં આવ્યા છે તે ઉપરથી ખ્યાલ આવશે કે લગભગ મેતાલીશ વર્ષ પહેલાં એમના વિચારા કેટલા વિશાળ દૃષ્ટિવાળા હતા !
તેએ દરરોજ આસન અને પ્રાણાયામ કરતા–એ રીતે એમણે યોગસાધના કરી હતી, ચાગના અભ્યાસ વધારી
For Private And Personal Use Only