________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) અંબા માતા તુજ સમ સઘળી, નારી જાતિ મેં માની સત્ય. એકવીસમી સદીમાં હિ થાશે
ચુગ પ્રધાન મોટા ચાર, એક એકથી મહા પઢીઆતા
જૈન શાસન જગત જ્યકાર ૪ જીભથી મરવું છભથી તરવું,
ભથી રેગ અને આરોગ્ય જીભમાં ચડતી પડતી જાણે,
જીભથી ઈંગ અને છે જોગ, નવયવનમાં ખસી પડે નહિ,
ક્ષણક્ષણ યૌવનને સંભાળ; નવયૌવનમાં ધર્મ કરી લે,
દેવગુરુ પર ધરજે પ્યાર. ૬ મરવું એક દિન સોને નક્કી,
મારું તારું કરવું ફેક; મારૂં તારું સ્વપ્નની બાજી,
જાણી મેહની વૃત્તિ રક. ૭ નકામા ખર્ચના લાખ, રૂપૈયા ના લગ્નમાં, તમારી કેમની વહારે ચઢ ઝટ જૈન બંધુઓ, કહો મિચ્છામિ દુક્કડે એ બનીને શુકની પેઠે નથી ત્યાં માફ પાપની, હૃદયની માફી જુદી છે. ૯ ખમ્યા પશ્ચાત રહે શાંતિ, થતી ના દ્વેષની વૃત્તિ; ખમાયા બાદ જ્યાં મિત્રી,
ખમાવ્યું તે ખરૂં માનું. ૧૦ વિગેરે વિગેરે.
For Private And Personal Use Only