________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮)
શ્રીમદ્ આનંદઘનજી મહારાજે કર્યું છે કે-મુખ્ય સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ –એ દૃષ્ટિએ સ્વ. આ. મહારાજશ્રીમાં અનેક સદ્ગુણ્ણાના વિકાસ થયા હતા. તેમાંથી અલ્પાંશે આજે એમના સ્મૃતિ દિન એમનું જીવનદર્શન કરી તેમાંથી બેષરૂપે યથાશક્તિ ગ્રહણ કરીએ તે તિથિ ઉજવવવાની સા કતા ગણી શકાય.
સ્વ. આ. મ. શ્રી પટેલ કુટુંબમાં જન્મ્યા હતા. એ રીતે બારૂપે કૃષિકાર હતા અને આંતર સ્વરૂપે એમણે લગભગ ૧૧૫ પુસ્તક લખી જનસમાજરૂપ ક્ષેત્રમાં અધ્યાત્મ યોગ અને કર્મચાગનાં મીને વાવ્યાં અને એ રીતે ભાવકૃષિકાર બન્યા. ગૃહસ્થ તરીકેનુ નામ બહેચરદાસ હતુ; માલબ્રહ્મચારીપણામાં ભાગવતી પ્રથા સ્વીકારી બુદ્ધિસાગરસૂરિ આચાય રૂપે ક્રમેક્રમે અન્યા, સયમના લગભગ પચીશ વર્ષ'માં અનેક ગ્રંથા પ્રતિપાદક (Constructive) શૈલિથી રચ્યા અને આત્માના વિકાસક્રમની સ’ગીન ચાવી જૈન સમાજને આપી.
સ્વ. આ. શ્રી વિજાપુરમાં કે જ્યાં તેમના સ. ૧૯૩૦ માં જન્મ થયા હતા, ત્યાંજ તેમના સ. ૧૯૮૧માં સ્વગવાસ થયા હતા. સ’. ૨૦૦૯ ના વૈશાખ માસમાં ત્રણ દિવસના સમારોહ પૂર્વક એમના રાપ્ય મહાત્સવ ઉજવવામાં આવ્યે હતા એ જૈન સમાજને સુવિદિત છે.
વિશ્વપુરમાં રોપ્ય મહાત્સવ પ્રસંગે ઇનામી નિષધની ચેાજના થઈ હતી. સ. ૨૦૦૬ માં પ્રકાશિત થયેલી સાહિત્ય કૃતિ-ચેાગષ્ટિ સમુચ્ચય ગ્રંથના-વિવેચનકાર તરીકેનુ ઈનામ
For Private And Personal Use Only