SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે ચોરીનું કામ તે તે નઠારે, કરે ના કાકા એક ઠામે વિચારે. ૪ દિલે જાણજે ચેરીનું પાપ મોટું, કરે ચેરી તેનું થશે ભાઈ બેટું જ ભાવથી શિક્ષક પાસ વિદ્યા, તજે જ્ઞાનથી જેહ લાગે અવિદ્યા. એ સદા સાધુને વંદીએ પ્રેમ લાવી, ગુરુ સત્ય દેશે સુવિધાની ચાવી; ગુરુના કહ્યા કાર્યને ભવ્ય કીજે, ભલામાં સદા અન્યના ચિત્ત દીજે. ૨ ગુરુ જ્ઞાનથી મોહ માયા ટળે છે, ગુજ્ઞાનથી મુકિત સહેજે મળે છે; ગુરુ જ્ઞાનથી ગવ ના જ પાસે, ગુરુ જ્ઞાનથી સત્ય જ્યાં ત્યાં પ્રકાશે. ૭ સદા ઉન્નતિ ધામથી તે થનારી, સદા ધમથી દોષ શ્રેણી જનારી; દયા ધર્મમાં બાળકે ચિત્ત રાખે, દયા ધમથી મુકિતનાં સુખ ચાખે. ૮ સહુ સાથમાં પ્રેમથી નિત્ય રહેવું, ભલું વેણ વાચાકી ભવ્ય કહેવું; કરે કાર્ય સારાં નઠારું તજીને, લહે સત્ય શાન્તિ પ્રભુને ભજીને. ૯ ધરી પૈયને કીજીએ ધર્મસેવા, ધરી ભકિતને પૂજીએ ઇષ્ટદેવા; કહે ધીનિધિ સન્નીતિ ધર્મ સારે, ભલા બાળક વાત એ તે વિચારે. ૧૦ સર વાઘ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy