________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) વિત્ત દારા અને વિષયની વાસના, પાશથી શત્રુઓ ખૂબ કુટે.
જગ ૧ વૃત્તિ બાહિવટે કમ આઠ ગ્રહે,
આતમા બ્રાનિતથી ભાન ભૂલ્ય ક્રોધ ને માનથી લભ માયાથકી, લક્ષ ચોરાશીમાં ખૂબ ખૂ.
જાગ. ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી,
| મુક્તિ સાધન અરે તે વિસાચું; અબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નર્કમાં કેમ ધાયું?
જાગ. ૩ શ્વાસ ઉચ્છવાસથી છવ આયુ ઘટે,
ખબર નહિ કાલની કેમ થાશે; કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજીએ, થમથી આ ભવાબ્ધિ
તરાશે. જાગ. ૪ કેટિધન આવશે નહિ કદી સાથમાં,
પાપ ને પુણ્ય સાથે જ આવે; દાન કરજે સદા ધમ વાટે મુદા,
દાનથી આતમા મેક્ષ પાવે. જાગ. ૫ સ્મરણ કર દેવનું શરણ જે દીનનું,
- સાધુના દર્શને પુણ્ય થા સાધુ દાનથી સાધુ વજનથકી,
કેટિભવનાં કર્યાં પાપ જાવે. જાગ છે સાધુના સંગથી આતમા જાગતા,
તીર્થ જગમ મુનિ ભવ્ય સેવે,
For Private And Personal Use Only