________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
છાત્મા તેજ નિશ્ચય નયની અપેક્ષાએ સદ્ગુરૂ છે. એમ નિશ્ચયનય ષ્ટિની અપેક્ષાએ આ પુસ્તકમાં કેટલીક શુ હુલીએ અને ગીતા રચેલાં છે. નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા તેજ અરિહંત મહાવીર માની આત્મમહાવીરનું ગાન કરવામાં આવ્યુ છે. એમ નચેાની અપેક્ષાએ પરસ્પર વિરોધ ન આવે એવી રીતે ગુરૂના મહિમા ભક્તિના પરિચય આપ્યા છે. સવ દશ નાના, સાત નયની અપેક્ષાએ જૈન દર્શનમાં અંતર્ભાવ થાય છે. તદપેક્ષાએ સદશ નીય લેાકેાને સાપેક્ષાએ ગુરૂ ભક્તિનાં ગીતા એકસરખાં લાગુ પડે એવી રીતે કેટલેક સ્થાને ગુરૂગીતામાં શબ્દ ચેાજના પરિભાષા ભાવનું આલેખન છે. ગીતામાં ખાલજીવાને અવિરાધી ગુરૂ સ્તુતિને ખ્યાલ આવશે. ગુરૂની સેવા ભકિત કરવામાં જે જે ઉપસ પરિષહુ દુઃખ સહન કરવાં તેને ઝેરની ઉપમા આપવામાં આવી છે તેને સમભાવે સહેવાં તે વિષને ગાળીને પીવા ખરાખર છે એમ આલેખ્યું છે. નામ રૂપના મેહ ભૂલી જવા અને ગુરૂ રૂપ થઈને ગુરૂને પામવા તેજ ગીતામાં મુખ્ય ભાવ છે. આત્માની શુદ્ધિ માટે ગુરૂને શરણે જવાનું છે. વ્યવહારનયથી શરીર ધારી સદ્ગુરૂને સાકાર ગુરૂ દર્શાવી તેમની ભકિતનું ગાન કર્યું છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્માને નિરાકાર સદ્ગુરૂ માની તેનું ભકિત ગાન કર્યું છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મ ગુરૂ અને આત્મમહાવીરનુ સ્થળે સ્થળે ગાન કરેલુ' છે અને સ‘બ્રહ નયની અપેક્ષાએ આત્મસત્તાની વિશ્વમાં વ્યાપકતા સ્વીકારીને બ્રહ્મ સત્તા ગુરૂને મહિમા ઘણે સ્થળે ગાય છે એવી પિાષાને ધ્યાનમાં લેતાં સાપેક્ષ ગુરૂ વર્ણનથી ભરપૂર ગુરૂગીત ગુંહલી સંગ્રહ સમજવામાં આવશે. ગુરૂશ્રી જ્ઞાન થાય છે. પરમાત્મ તી કરના વિરહે ગુરૂની સેવા ભકિતથી આત્માની શુદ્ધિ થાય છે માટે ગુરૂના મહિમા તીર્થં કર સમાન વસ્તુતઃ મહિમાની અપેક્ષાએ ગાયેા છે. પેાતાના આત્મા રૂપ નિશ્ચય ગુરૂમાં અને વ્યાવહારિક ગુરૂમાં ઐકયરૂપ અભેદ ભાવ ભકિતનું ગાન કરવામાં આવ્યુ છે. ગુરૂમાં અને આત્મામાં સત્તાએ અભેદ ઐકય છે તે કરવામાં લયલીન થ ́થી આત્મજ્ઞાનના પ્રકાશ
For Private And Personal Use Only