________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ). સર્વ પ્રકારે દેહીઓમાં, ગુરૂહી મહાપાપી રે; સાનિયાતિક જે થાતે, પ્રભુની આણ ઉત્થાયી રે, પરબા. ૧૯ રકતપિત્તને ક્ષય કેદ્રાદિક, રેગે પ્રગટે ભારી રે. ગુરૂ દ્રોહાદિક પાપે સમજે, ઘટમાં નર ને નારી રે. પરબ્રહ્મ, ૧૮૯ ગુરૂ આશાતના કરતાં લાગે, કમ મહા દુઃખકારી રે, માટે ગુરૂ આશાતના ત્યાગ, શિક્ષા સત્ય વિચારી રે. પરબ્રહા. ૧૮૭ ગુરૂની તબિયત જાણ સેવા, કરતા ભકતે ભાવે રે, કેધાદિક પ્રગટે ગુરૂવરને, મનમાં એવું ન લાવે છે. પરબ્રહ્મ, ૧૯૮૮ ગુરૂને બહાલા વિનયી ભકતો, વિનયે ગુરૂવશ થાતા રે, સ્વપનતિ કરતાં વેગે તે, ધર્મ કમાણી કમાતા છે. પર. ૧૮૯ ગુરૂ આવે ઉભે થઈ જાતે, બેઠા પછીથી બેસે રે, વાર્પણ કરીને સેવા સારે, અંતરમાં બહુ હર્ષે રે. પરબ્રા. ૧૯૦ ગુરૂ કાર્યોમાં ભાગ લેઇને, દિલની શુદ્ધિ કરતે રે, કર્મ કર્યાથી દિલની શુદ્ધિ, અનુભવ એવો વરતે ૨. પરબ્રા. ૧લી સ્થાવર જંગમ તીર્થો મળે, ગુરૂસમ તીર્થ ન જાણે રે. ભકતિ એવું નિશ્ચય જાણું, સેવામાં મન આણે રે. પરબ્રહ્મ. ૧૯૨ સર્વ પ્રકારે સર્વ જીવોની, પ્રગતિ સાચી થાવે રે. ધર્મનું લક્ષણ જાણ એવું, ગુરૂજ્ઞાને મન લાવે રે. પરબ્રહ્મ. ૧૭ સર્વ મંત્રના જાપથકી ફળ, યાત્રાથી જે થાતું રે; સર્વ યજ્ઞફળ ગુરુ સેવામાં, ક્ષણ ઘડીમાંહિ સમાતું રે, પર. ૧૯૪ વેદાગમ સ્વાધ્યાયાદિકથી, ફળ પ્રકટ જે થાતું રે, તપ સંયમ ફલ ગુરૂ સેવામાં, ક્ષણમાંહિ પ્રગટાતું રે. પર. ૧૯૫ ગુરૂભકિત એવી શ્રદ્ધાથી, ગુરૂ ભકિત રંગાયા રે, ચલે ચલાયા નહીં દેવેથી, શ્રદ્ધા માહિ સવાયા છે. પર. ૧૯ ગુરૂ આર્યભક્ત છે એવા, તેના દાસના દાસે રે; તેના દાસના ભકત થવામાં, પૂર્ણ પ્રેમ વિશ્વાસે રે,
પર,
ય
For Private And Personal Use Only