________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કરીશું, અને ગુણીઓનું બહુમાન કરીશું. જેનામાં જેટલા ગુણે ખીલ્યા તેટલા ગુણ તરફ દૃષ્ટિ રાખીશું અને આ ભવમાં તે તે સગુણમાં ચિત્તને સંયમ કરીશું તે ખરેખર તે તે સગુણ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. વરમાનne gધારે નામને ય ત ગ્રંથ વાંચવામાં આવશે તો દેશ તરફ થતું વલણ દૂર થયા વિના રહેશે નહિ, તેમજ અમ્મદીયકૃત સમા ધિશતક તથા પરમાત્મજ્યોતિ વાંચવામાં આવશે તો સક્શણ દૃષ્ટિની ખીલવણી થશે, અને દોષદષ્ટિને નાશ થશે. ગુણાનુરાગનું પ્રાબલ્ય ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામશે, અને તેથી આત્મા સદ્દગુણના માર્ગ તરફ ચાલતો એક્ષપુરી પહોંચશે.
एवं गुणाणुराय, सम्मं जोधरइ धरणि मज्जमिः सिरिसोम सुंदरपयं, सो पावइ सव्वनमणिजं. ॥२८॥ ભાવાર્થ-જે આત્માથી પુરૂવ રૂડી રીતે જગતમાં ગુણાનુરાગ ધારશે
તે તે આત્યંતર લક્ષ્મીયુક્ત ઉત્તમ પદને પામશે, કર્તા સૂરિ કહે છે કે-ગુ એમ કવિ કહે છે. આ ગાથામાં કર્તનું નામ છે, ગુણણાનુરાગ ધારણ કરતા નુરાગ ધારણ કરવા ખામી રાખવી નહિ, કારણ કે જીવ મેક્ષ પામે છે. '
* * તેથી ઉત્તરોત્તર મેક્ષ મળે છે એમ આચાર્યો અને વીતરાગ ભગવાનનાં સિદ્ધાંતિ જણાવે છે. જેમ જ્યાં જ્યાં ગુણાનુરાગ ધારવામાં આવે તેમ તેમ દેષદષ્ટિ ટળતી જાય છે. નિંદા કરવા જે જીભલડી ઉદ્યમ કરે તે તુર્ત જીભલડીને વશમાં રાખવી, પ્રત્યક્ષ વા પરોક્ષપણે કોઈની નિંદા કરવી નહીં. નિંદા કરવાથી ઘણાં પાપ થાય છે. અત્રે ભજન સંગ્રહ પ્રથમ ભાગમાંથી નિંદાવિષયક ભજન લખવામાં આવે છે. ( દડી રમતમાં પડીરે સખ્ત, દડી રમતમાં પડી. એ રાગ.)
નિના પ पाप कर्म बहु भारीरे निन्दा, पाप कर्म बहु भारी मनमां जोजो विचारीरे निन्दा, पाप कर्म बहु भारी. निन्दकनी दृष्टि छे अवळी, गुण अवगुण देखाय; पापीमां पापी छे निन्दक, मरी नरकमां जायरे. निन्दा. ? चांदां देखे कागडो जेम, निन्दक देखे दोषः धंतुर भक्षकनी पेठे ए, शुं करवो त्यां रोषरे. निन्दा. २ चाडी चुगली निन्दक करतो, कलंक चढावे शीर;
For Private And Personal Use Only