________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
પ્રમાણે વર્તવું જોઈએ. શ્રાવકના એકવીશ ગુણમાંથી અને શ્રાવકના બાર તેમાંથી તમારામાં કેટલાં છે? તમારામાં કેટલા દેષ છે ? એનો વિચાર કરો છો કે નહિ ? ત્યારે શ્રાવક કહે છે કે ધૂળે લુગડે ડાઘ હેય. અમારે હેમાંનું કંઈ નથી. ત્યારે સાધુ મહારાજ કહેશે કે હવે અમને કહેવાનો કંઈ અધિકાર નથી, હને કણ કહેવા આવ્યું છે? હારા ઘેર આ વીએ ત્યારે વહેરાવીશ નહિ, બેલ ત્યારે મહારે કંઈ સંબંધ છે ? જા હાફ થાય તે કરી નાખ, અમારે હવે ક્યાં દીકરી દ લેવો દેવ છે. દેવગુરૂની નિંદા કરે તે સાતમી નરકે જાય. ગુરૂની નિંદા કરતાં કુળનો ક્ષય થઈ જાય છે, અનુભવી છે. આ પ્રમાણે નિંદા કરવાથી ચર્ચા ઉત્પન્ન થાય છે. શિથિલ સાધુઓને પણ ખાનગીમાં સમજાવી સુધારવા, પણ નિંદા તે કરવી નહિ, પશુ પંખીઓને પણ પાંજરાપોળમાં રાખી તેમનું હિત કરીએ છીએ, ત્યારે ઉત્તમ પણ શિથિલ એવા સાધુઓની નિંદા કરવી તે યોગ્ય નથી. તેમ તેઓની પ્રશંસા પણ કરવી એગ્ય નથી તેવા ઉપર માધ્યસ્થતા રાખવી.
काउण तेसु करुणं, जइ मन्नइ तो पयासए मग्गं; अह रुसइ तो नियमा, न तेसि दोसं पयासेइ. ॥२४॥ ભાવાર્થ-પાસસ્થાદિક પર કરૂણા કરીને જે તેઓ માને એમ
લાગતું હોય તે સત્ય માર્ગ પ્રકાશ, તેઓ ગુસ્સો કરે કતી કહે છે કે તેઓને માને છે
તએને મા એમ લાગતું હોય તે ગુણાનુરાગીઓએ તેના દે ર્ગ બતાવવો પણ નિંદવા | નહિ, પ્રકાશવા નહિ. મહાત્માઓ ઉપદેશ છે કે દેવીઓને
ઉપદેશ હિતકર લાગશે,એમ જણાય તે ઉપદેશ આપ. જાહેર ઉપદેશ કરતાં ખાનગી ઉપદેશથી દેશીઓ (પાસસ્થા) વગેરે વિશેષતઃ સુધરે છે. દેવીઓ ઉલટા ઉપદેશ દેનારને મારવા આવે, હેના દેષ પ્રકાશે એવા અણીના મામલામાં પણ દોષીઓના દેષો પ્રકાશ કરવાનો વિચાર માત્ર પણ કરે યોગ્ય નથી, કારણ કે એમ દોષ પ્રકાશવાને વિચાર માત્ર પણ નહીં કરવાથી હૃદય શાંત રહે છે, અંતે આપણું ઉત્તમ સગુણો અને માધ્યસ્થ દૃષ્ટિ જોઇને પેલા દેવીને કંઈક અસર થાય છે. દેષોથી આ સંસાર ભર્યો છે. દેને જેવા જતાં પાર આવવાને નથી. જ્યાં ત્યાં દોષોને પ્રકાશ કરનારા કરડે માણસથી પણ એક દેશીને નિર્દેષ કરી શકાતું નથી અને એક કે જે પ્રાણાતે પણ કોઈને છતા (વિદ્યમાન) દેને બેલ નથી. ઉલટ ગુણાનુરાગ ધારણ કરે છે તે એક માણસ બોલ્યા વિના પણ તેના
For Private And Personal Use Only