SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) ચિત્ત ચાહ્ય તેમ ગમ્યું ચાલવું, વિહારીલાલ ? મન માને તેમ ગમ્યું મહાલવું, વિહારીલાલ ? જૂઠમાં બાંધેલી લ્હારી જાતડી, વિહારીલાલ? રમત ગમતમાં ગાળી રાતડી, વિહારીલાલ ? તેલને ફલેલ ફાવ્યું અંગમાં, વિહારીલાલ ? રામાની ખુમારી ચઢી રંગમાં, વિહારીલાલ ? હાથમાં રૂમાલ અંગે કેટ છે, વિહારીલાલ ? માને છે કે હારે શાની ખોટ છે ? -વિહારીલાલ ? ભાવે તેવું ભૂરું મુખે ભાખતે, વિહારીલાલ ? રગે રગ માંહી રેષ રાખો, વિહારીલાલ ? સાધુ તણું શિખ તહને ના ગમી, વિહારીલાલ? અજીત શાંતિમાં વૃત્તિ ના શમી. વિહારીલાલ ? અસત્યવેપાર. (પ) આવો તો રમીએ રંગે રાગથી, ગેવિંદલાલ ? એ રાગ. સહેજમાં સેગન જુઠા ખાએ છે, વેપારીલાલ ? જુઠના મારગે પ્રેમે જાઓ છે, વેપારીલાલ ? સાચાનું જૂઠું, સમજાવતા, વેપારીલાલ ? જૂઠને સાચું કરી મનાવતા, વેપારીલાલ ? ગર્વ કરો સિંહ જેવા ગામમાં, વેપારીલાલ ? મસ્ત ફરે ધરા અને ધામમાં, વેપારીલાલ ? કુડ ને કપટે ભર્યો દેહને, વેપારીલાલ ? સાચા સંબંધી તણું સ્નેહને, વેપારીલાલ ? દારાની આગળ બન્યા દાસ છે, વેપારીલાલ ? વિશ્વ તણું ચા કેરી પાસ છે, વેપારીલાલ ? રાજાની સમાન ફરે રેફમાં, વેપારીલાલ ? સ્નેહ વડે બેસ પછી શોકમાં, વેપારીલાલ ? આજ કાલ કાળ તને લઈ જશે, વેપારીલાલ ? અંતમાં અજીત શી વલે થશે ? વેપારીલાલ ? For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy