________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુવાઝુબિનસ્તવન. ( ૨( ) હિરતા મારગ છે શૂરાના—એ રાગ.
સુબાહુનુ સમરણ કરતાં. ભાગે ભવ જ જાળ જોને, સજ્જનને ચેાભે છે કરવી, પાણી પહેલાં પાળ જોને. શુ? જાણે જે બાહુક જન તે, સુબાહુને સ્નેહુ જોને, આત્મજ્ઞાનનું મીઠું વારિ, મીઠા વસે મેહુ જોને. ખાખરની જે ખીશકેાલી તે, સાકરમાં શુ? સમજે જોને, સુબાહુથી સ્નેહ કરીલે, ભવ વનમાં નવ સમજે જોને. ૩ અમ્રુતથીયે અધિક મીઠા, વક્રતા અમૃત વાણી જોને, સંત શિખામણ આપે તા પણ,જુક્તિ જીવે નવ જાણી જોને.૪ કામ ક્રોધને અળગા કરજે, તજજે દુલ્હન સંગ જોને, વ્હાલમ સાથે વ્હાલ કરી લે, આણીને ઉમગ જોને, પ્રેમ પદાર્થ પ્રીછી લેજે, કરજે અળગાં ઝેર જોન, સત્ય સ્વામી મુબાહુ ભજતાં, ચારો લીલા લ્હેર જોન. ૬ અજીત તણા એ અંતર્યામી, પ્રાણ થકી પણ પ્યારા જોને, શુ? જાણે અજ્ઞાની સમશ્યા, આવ્યા તરવા આરો જોને.૭
શ્રીમુખારબિનસ્તવન. (૨૬)
વ્હાલા લાગે હને પ્યારા લાગે દનમાં ગંભીરાજી. એ રાગ. સુજાત ભજો શ્રી સુજાત ભજો, જન્મ પામી પ્રાણી ! સ્વામી સુજાત ભજો-એ ટેક. દેહ તમ્હારા માટીમાંહી માટી થઇ જાશે, માન તે મમત હવે મનના તજો, જન્મ પામી. નામ ભજો નાથનું જે પાનુ પૂર્વ સાથનું, સમતા સુવર્ણ ના શણધાર સજો, જન્મ પામી. કાયા છે દુધી નવ ગ` જરા કીજીએ, મરી ગયા માલ મૂકી રાય રક જો, જન્મ પામી.
For Private And Personal Use Only