________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ૐ
શ્રીમિયરનિનસ્તવન. (૨૨) મન ુ લેાભાણું તેને શું કરૂં ? મેવાડા રાણા ? એ રાગ. શરણે આવ્યાની લજ્યા રાખજો, શ્રીમધર સ્વામી ? ઉત્તમ બુદ્ધિ વ્હાલમ ? આપજો, શ્રીમંધર સ્વામી ! મમતા માયામાં માન્યાં સુખડાં, શ્રીમંધર સ્વામી! ઢાષ વિદ્વારા જાય દુ:ખડાં, શ્રીમધર સ્વામી ! ધ્યાન તમ્હારૂં કદી ધરતા નથી, શ્રીમધર સ્વામી ! કરણી સુખકારક પ્રભુ ? કરતા નથી, શ્રીમ ધર સ્વામી ! ૩ વાણી વિમળ વદતા નથી, શ્રીમધર સ્વામી ? રસનાયે પ્રભુ રટતા નથી, શ્રીમંધર સ્વામી ? તીર્થાટન મ્હેતા કદિયે નવ કર્યાં, શ્રીમધર સ્વામી ? અવળાં ને આડાં કામા આદર્યાં, શ્રીમંધર સ્વામી ! દાન ગરીબ જનને નવ દીધાં, શ્રીમધર સ્વામી ? અવસર પામીને કારજ નવ સિધ્યાં, શ્રીમંધર સ્વામી ! હું કેવળ જાણું છું શરણું આપતુ, શ્રીમધર સ્વામી ! ફાડી નાખેાને પાનું પાપનું, શ્રીમધર સ્વામી ? અજીત ઉચ્ચારે અરજી ધર્માંની, શ્રીમધર સ્વામી ! સાંકળ સંહારો કુંડાં કર્માંની, શ્રીમધર સ્વામી ?
શ્રીયુગમંધરનિનસ્તવન. ( ૨૨ )
મનડુ લાભાણું તેને શું કરૂં ? મેવાડા રાણા ? એ રાગ. આની અરજી ઉરમાં ધારો, યુગમધર વ્હાલા ? શાક લક સહુ સહારો, યુગમધર વ્હાલા ? કામ વૈરીને દીલથી કાઢો, યુગમધર વ્હાલા ? છાપ તમ્હારી મુજપર છાપો, યુગમધર વ્હાલા ? શતા ભરેલા આ સંસાર છે, ચુગમધર વ્હાલા ! તેમાં તુજ નામથી ઉદ્ધાર છે, યુગમધર વ્હાલા ?
For Private And Personal Use Only
3