________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
મુનોઅહંપ્રેમ. ( ૧૪ ) રાઞ-ઉપરના.
હુ તે વટડી જોઉં છું મેાહુન! યારતો જો, હુને માયા લાગી છે પ્રાણાધારની જો. થાકી હાડીયા ઉડાડી ત્હારા કારણે જા, ઉભી એકલી જીરૂ છુ જીવન ! બારણે જો. વિષમ વહ લાગ્યા છે સખત સાલવા જો, મ્હારૂ જ્યામન લાગ્યુ છે રૂડુ ચાલવા જો. વાગી વજ્રની કટારી ને કારમી જો, તાયે ગાઠડી તમ્હારી પ્રભુજી ! ગમી જો, મ્હારા નેત્રથી વહે છે વરિ આ સમે જો, મ્હારૂ મનડુ તમમ્હારી મૂર્તિમાં ભમે જો. જય ચેગ ધ્યાન જ્ઞાન તમા કાજ છે જો, તમે આવ્યાથી સફળ સમા આજ છે જો. મ્હારે આપથી અધિક પીજી કઇ નથી જો, સૂરિ અજીતની સુર્ણા વ્હાલા ? વિનતિ જો,
અપૂર્વઅવસર.--( ૫ )
મા ? તું પાવાની – એ રાગ,
-
For Private And Personal Use Only
હુ તા. ૧
હુ તા. ૨
હુ તા. ૩
હુ તા. ૪
હુ તા. ધ
હુ તા. ૬
હુતા, ૭
મળીઆ સદ્ગુરૂદેવ મહુત કે, સમજ્યા સાનમાં ૨ લાલ; ભાળ્યા ઘટ ભીતર ભગંત કે, કીધું કાનમાં રે લાલ. કીધી ઉર અવિદ્યા દૂર કે, પ્રિયતા પામીએ ૨ લાલ; પૈખ્યા પીંડ વિષે ભરપૂર કે, ખળતા ખામીએ રે લાલ. વ્હેલા દૂર જગતના દૈવ કે, જાણ્યા હે હતા ને લાલ; માણ્યા એ સમીપે તતખેવ કે, પ્રીતિ પાળતા રે લાલ.