________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯) જામીમાયા. (૪)
ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ. સફળ કરી લે ને એ જીવ! જીન્દગાની, ફરી અવસર નહી આવે જાણી; સફળ. ટેક કયા દેશ થકી ભાઈ! આવ્યો? કે માથે પડયો પડછાય? સાથે સાધન શું શું છે લાગ્યું?
સફળ. ૧ કયા દેશ વિષે હવે જાશે ? કયા દેશ તણું વાસી થાશે ? કરે વિચાર નહિતે પસ્તાશે.
સફળ. ૨ હા પુણ્ય ઉદય હતું જ્યારે અથડાતાં અનંત અવતારે; રૂડે માનવ તન પામે ત્યારે.
સફળ. ૩ દેવ દાનવ ઇછે આ કાયા, સાચા ભવની શીતળ ઘણુ છાયા; કેમ લાગી મિથ્યા-સાચી-માયા?
સફળ. ૪ કર્યો કામ ક્રોધે હને કહ્ય, વાયુ છેક કૃધણતાને વા; ગર્વ તલવારથી તે ઘવાયે.
સફળ. ૫ નથી હિંમત નિજ દેશ જાવા, વળી અંધારું લાગ્યું છે થાવા; કઈ પાણી નહી આવે પાવા : સફળ. ૬ હારા પ્રપંચ સહુ પરિહરજે, સ્થિર ઠેકાણુમાં બંધુ? કરજે, સૂરિ અજીત ભવાદધિ તરજે !
સફળ. ૭
પસંદ. (૪૨)
રાગ ઉપરને. હિંમત રાખી જ્ઞાન હિમાચળ જઇએ, પ્રેમ સ્નાનથી પાવન થઈએ; હિમત.સત્ય સંગની વૃષ્ટિ સદા છે, બીજી બાજી બધી દુ:ખદા છે; મન ભૂમિ ભીંજે સુખદા છે. પ્રભુ નામનાં તરૂવર પ્યારા, લાખ ગુણ કેરાં ફળ લાવનારા શાંતિ છાયાને આપણું હારશે.
હિંમત. ૨
હિંમત. ૧
For Private And Personal Use Only