SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ ) આત્મ સુખ પામવા, સ્વની સપદા માનવી આપદા, જૈવ થઈ માનવી તે થાવુ: જન્મ તે મરણમય અન્ય દેહાધરો, નરકની કેદમાં કેર્દી થાવું. કામના વૃક્ષની કામના વેલ્લીઓ, કાપવી મૂળથી લક્ષ લાવી; નિર્બીજા વેઠ્ઠી દૈવી ગુણ ભૂમિમાં દેવી વાવી. ષ્ટિ આવે નહિ. સૃષ્ટિ ઝીણી ઘણી. હૂમલા શત્રુના ખૂમ થાતા; ધ્યાન આવે નહી સૂક્ષ્મ દૃષ્ટિ વિના, કલ્પના વૃષ્ટિમય વાયુ હુાતા. દીલના દેશમાં મુક્તના વેષમાં, જીન્દ્વની ભૂમિકા ખૂબ ગાજી; અનહદી નાદનાં દુંદુભી વાગતાં, વિશ્વપતિ વ્હાલના મસ્ત વાજી. સ્વામિના નામરૂપ મેાતિની માલિકા, ક'માં અવનવી કાંતિ આપે; ક્રોધના ભાર તે સામે આવે નહી, લાભનુ જોર તે કેમ વ્યાપે ? સદ્ગુરૂની કૃપા ફેજ પાછળ ઘણી, સિદ્ધના દેશના લેક લેવે; સૂરિ અજીતાધિના સાથમાં શરુ થઇ, જ્ઞાનના યુદ્ધમાં આત્મદેવે For Private And Personal Use Only જૂનું ૨ સૂનુ ૦ ૩ તુ ૪ શૂનું પ શૂરનું ૬ સૂનું૦ ૭
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy