SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૭ નંદન આનંદામૃત ઉંઘે ઘટમાં ઉંઘતાં, રૂપે હારા જેવી મળે ન જગમાં જોડ. વારી. ૮ મારાં અનેક ભવનાં તપ કીધાં આ ભવ ફળ્યાં, પ્રભુની માતા થાવા મળિયા શુભ અવતાર; મારા સર્વ મનેરથ પૂરા આ ભવમાં થયા, પ્રભુની માતા ભક્તાણી થૈ જગ જયકાર. વારી. ૯ આવે ઇન્દ્રાણીએ તુજને રમાડે હેતથી, દન કરીને થાતાં તુજમાંહી લયલીન; મારા દિલડામાંહી ઝગમગ જન્મ્યાતિ ઝળહળે, વ્હાલા નંદન તુ છે! તીર્થ કર મહાજિન. વારી. ૧૦ ગાવે ત્રિશલા માતા વીરકુમરનુ હાલરૂ, સુણતા વધે - માનજી ત્રિશલા માતા ખેલ; ઉછળે પારણીયામાં પગ અંગુઠા ધાવતાં, કરતા આનંદમય ચેષ્ટાના મહુ કલેાલ. વારી. ૧૧ વ્હાલેા વ્હાલા વ્હાલા ત્રણ્ય ભુવનના નાથને, ભાષા વૈખરી વાણી વિશ્વગુરૂને ગાઉં; & બુદ્ધિસાગર ” ભાસે પરાપશ્યતીમાં વિભુ, ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉં. વારી. ૧૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy