SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (વાણિયારે મન માયા લગાડી મત જાજેરે વેપારી ) આતમા રે મન પ્યારા લાગી રે તારી પ્રીતડી વૈરાગી. એગી રે તિજન તને શેષતા રે આતમા રે, ગુણે અવિનાશી કેરા ગાય રે વૈરાગી. આતમા ૧ સાત નનું દુબન કરીને આતમાં છે, તેથી દેખું રે ગુણધામ રે વૈરાગી. આતમા ૨ રત્નભરેલી પેટી પારખી રે આતમા રે, તાળાં ખાલીને ધન દેખીયું વૈરાગી. આતમા ૩ ઉગ્યે રે સૂરજ જ્ઞાન દીપતો રે આતમા રે, માયા અંધારૂં નાડું દૂર રે વૈરાગી. આતમા ૪ જાગે રે, ચોગીજન મુનિ ચિત્ત ધરી રે આતમા રે ત્યાગી સંન્યાસી ફકીર રે વૈરાગી. આતમા ૫ માયાના સાગરને જાએ તરી રે આતમા રે; “બુદ્ધિસાગર ” પેલે પાર રે વૈરાગી. આતમા ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy