SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ છળતા હતા સંસાર ત્યાં, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૪ કામી જનના કામથી, લેભી જનેના લેભથી; અતિ ત્રાસ પામ્યું વિવ ત્યાં, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૫ કોપી જનના ક્રોધથી, મેહી જનોના મેહથી, વ્યાકુળ હતું આ વિAવ ત્યાં, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૬ સમતા તણું સાગર હતા, વૈરાગી નર નાગર હતા; ઉદ્ધાર કરવા વિના, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૭ હિત-સત્ય-વર્તાવ્યાં હતાં, અધ્યાત્મ દર્શાવ્યાં હતાં, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy