________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
સુવિધિનાથસિનત્તવન. (૧)
ધોળ-રાગ.
સખી ? સુવિધિ સુનાથ સહ્યામણ, સદા પાવનકારી પ્રમાણ,
પરમપદ પામવા. એ ટેક. ચાલો? દર્શન કરવા એ નાથનાં,
ધરીએ હૈડામાં નિર્મળ થાન. પરમપદ-૧
તજી અંતરના સખી ? આંબળા,
મળીએ મૂકી મમત અને માન. પરમપદ– શુભ કર્મ શ્રીફળ લઈએ હાથમાં,
પ્રેમરૂપ પાવન ઘણું પાન, પરમપદ-૨ ચાલે ? આપણું દીલતણું દાખીએ,
લેવા અખંડ હેવાતણ હાથ. પરમપદ– આવ્ય અવસર અતિ રળીયામણે,
મળ્યો સંત સાહેલીનો સાથ. પરમપદ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only